Assembly elections/ભાજપે જાહેર કર્યા સ્ટાર પ્રચારકોની યાદી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરનું નામ બાકાત ભાજપે જાહેર કર્યા 40 સ્ટાર પ્રચારકોના નામ
Surat/કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સુરતની મુલાકાતે સચિન વિસ્તારમાં યોજાયું અન્ય ભાષા ભાષી સંમેલન સુરતના હિન્દી ભાષી લોકો સંમેલનમાં આપશે હાજરી અગ્રેસર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કરશે પ્રચાર વિધાનસભાની ચૂંટણી અંગે કરશે પ્રચાર સરકાર દ્વારા કરાયેલ લોકહીતના કાર્યો અંગે માહિતી આપશે
Assembly elections/કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સુરતની મુલાકાતે સચિન વિસ્તારમાં યોજાયું અન્ય ભાષા ભાષી સંમેલન સુરતના હિન્દી ભાષી લોકો સંમેલનમાં આપશે હાજરી અગ્રેસર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કરશે પ્રચાર વિધાનસભાની ચૂંટણી અંગે કરશે પ્રચાર સરકાર દ્વારા કરાયેલ લોકહીતના કાર્યો અંગે માહિતી આપશે
Assembly elections/ગુજરાત ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકો જાહેર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ આવશે રાજનાથસિંહ, ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ આવશે ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ આવશે અર્જુન મુંડા પણ પ્રચાર કરવા આવશે ગુજરાત 14 નવેમ્બર બાદ સ્ટારપ્રચારકો સભાઓ ગજવશે મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફંડવિસ આવશે ગુજરાત હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારી આવશે ગુજરાત ભાજપે 35 થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણીના મેદાને ઉતાર્યા
Gujarat/ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપ સજ્જ ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે હેલિકોપ્ટર કર્યા હાયર ભાજપે પાંચ હેલિકોપ્ટર કર્યા હાયર દિલ્હી, બેંગ્લોર, મુંબઈથી કમલમ ખાતે આવ્યા હેલિકોપ્ટર સ્ટાર પ્રચારકો માટે ભાજપે કરી વ્યવસ્થા એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વ્યવસ્થા કમલમની પાછળ ભાજપ દ્વારા તૈયાર કરાયું હેલીપેડ
Assembly elections/ભાજપ ટૂંક સમયમાં 4 બેઠકો માટેના જાહેર કરી શકે છે નામ ગાંધીનગર જિલ્લાની 4 બેઠકોના નામ કરશે જાહેર આ 4 બેઠકોના ઉમેદવારોના નામો થશે જાહેર ગાંધીનગર ઉત્તર: પૂર્વ મેયર રીટા પટેલના નામની સંભાવના ગાંધીનગર દક્ષિણ: અલ્પેશ ઠાકોરના નામની સંભાવના ભાજપ માણસાથી અમિત ચૌધરીને ઉતારી શકે છે મેદાનમાં કલોલથી ઠાકોર ઉમેદવારને ઉતારી શકે છે મેદાનમાં જિલ્લાની પાંચમી બેઠક ઉમેદવાર જાહેર કરાઈ ચૂકાયો છે દહેગામથી બલરાજસિંહ ચૌહાણની ટીકીટની કરાઇ છે જાહેરાત
Junagadh/જૂનાગઢઃ કેશોદ યુથ કોંગ્રેસમાં ભંગાણા કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોનું રાજીનામુ રીધમ ગોસ્વામી હતા કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ પક્ષથી નારાજ થઈ આપ્યું તમામ હોદ્દા પરથી રાજીનામું કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારો ભાજપમાં જોડાયા કેટલાક હોદ્દેદારો અન્ય પાર્ટીમાં જોડાય તેવા એંધાણ
Mehsana/હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટની રાહત મહેસાણા પ્રવેશ અંગે આપી રાહત વિસનગર તોડફોડ કેસમાં આપી રાહત એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશની છૂટ
Dahod/કોંગ્રેસ માટે અપસેટ સર્જનારા સમાચાર દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા જોડાઇ શકે ભાજપમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપના સંપર્કમાં