Assembly elections/આપના અગ્રણી નેતા ભાજપમાં જોડાયા રાજભા ઝાલા આપ છોડી જોડાયા ભાજપમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કાર્યક્રમ આપ અગ્રણી નેતા-સમર્થકોનું કરાયું સ્વાગત ભાજપના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત
Rajkot/રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર ફોર્મ ભર્યુ રમેશ ટીલાળાએ વિજય મુર્હતમાં ફોર્મ ભર્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહ્યા હાજર પહોંચ્યા રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે ફોર્મ ભર્યુ
Surat/સુરત: વિનોદ મોરડીયાએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું કતારગામ બેઠકના ઉમેદવાર છે મોરડીયા પૂર્ણેશ મોદીએ વિજય મુહૂર્ત માં ફોર્મ ભર્યું સંગીતા પાટીલે વિજય મુહૂર્ત માં ફોર્મ ભર્યું મનુ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું અરવિંદ રાણાએ પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું
Universe Energy/રેકીની સારવાર કેવી રીતે કરવામાં આવે છે, તેનાથી શું ફાયદો થાય છે? આવો જાણો રેકી એક્સપર્ટ શુ કહે છે
Assembly elections/ભાજપે 182 માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે 85 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી વર્તમાન 75 ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા 39 પાટીદાર,14 મહિલા,6 ક્ષત્રિયને ટિકિટ આપી જામનગરથી ઉત્તરથી રિવાબા જાડેજાને ટિકિટ અમદાવાદમાં 3, રાજકોટમાં 2 મહિલાને ટિકિટ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઘરભેગા મોરબીથી કાંતિ અમૃતિયાને ભાજપે ટિકિટ આપી વિવાદાસ્પદ ગોંડલથી ગીતાબા જાડેજાને ટિકિટ સુરતની 11 માંથી 10 બેઠક પર ધારાસભ્યો રિપીટ
Assembly elections/વિપુલ ચૌધરી લડશે આપમાંથી ચૂંટણી વિસનગરથી લડશે વિધાનસભા ચૂંટણી અર્બુદા સેનાના મહામંત્રીએ આપી જાણકારી
New Delhi/દિલ્હીમાં ગુજરાત ATSનું મોટુ ઓપરેશન અફઘાન નાગરિક પાસેથી ઝડપ્યું ડ્રગ્સ 8 કિલો ડ્રગ્સ સાથે અફઘાન નાગરિક ઝડપાયો ડ્રગ્સની આંતર રાષ્ટ્રીય બજારમાં કિંમત 40 કરોડ હેરોઇન ક્યાંથી લવાયું તે અંગે તપાસ શરૂ