Gujarat/ચૂંટણીની જાહેરાત થતા CM ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ કમળ ખીલશે ગુજરાત જીતશે: CM ચૂંટણીની જાહેરાત થતા CM ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ કમળ ખીલશે ગુજરાત જીતશે: CM ચૂંટણીની જાહેરાત થતા CM ભૂપેન્દ્ર પટેલનું ટ્વિટ કમળ ખીલશે ગુજરાત જીતશે: CM
Breaking News/ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો પ્રથમ દિવસ અરવલ્લી, સાબરકાંઠા , મહીસાગરની 10 બેઠકો માટે થઈ ચર્ચા નિરીક્ષકોએ આપેલા 10 – 10 નામોની યાદી પર થઇ ચર્ચા આદિવાસી સમીકરણ સાથે નામો પર ચર્ચા બેઠકમાં બોર્ડ ઉમેદવારના કોઈ એક નામ પર મારશે મહોર દરેક બેઠક પર નિરીક્ષકો પાસે એક મહિલા દાવેદારનું નામ માંગ્યુ
Breaking News/ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આચારસંહિતા જાહેર થતાં હોર્ડિંગ્સ ઉતારાયા જેતપુરમાં બોર્ડ અને હોર્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ નગરપાલિકાએ રાજકીય પક્ષોના બેનરો ઉતાર્યા
Breaking News/બીજા તબક્કામાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં મતદાન બીજા તબક્કાનું 5મી ડિસેમ્બરે મતદાન અમદાવાદ,ગાંધીનગર,આણંદમાં મતદાન ખેડા,મહીસાગર,પંચમહાલમાં મતદાન દાહોદ,વડોદરા,છોટાઉદેપુરમાં મતદાન બનાસકાંઠા,પાટણ,મહેસાણામાં મતદાન સાબરકાંઠા,અરવલ્લીમાં મતદાન યોજાશે
Breaking News/ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી પહેલા તબક્કાનું 1લી ડિસેમ્બરે મતદાન પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં મતદાન પહેલા તબક્કામાં કચ્છમાં યોજાશે મતદાન કચ્છ,સુરેન્દ્રનગર,મોરબીમાં થશે મતદાન રાજકોટ,જામનગર,દ્વારકામાં યોજાશે મતદાન પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથમાં મતદાન અમરેલી,ભાવનગર, બોટાદમાં મતદાન પ્રક્રિયા નર્મદા,ભરૂચ,સુરતમાં મતદાન યોજાશે તાપી,ડાંગ,નવસારી,વલસાડમાં મતદાન
Gujarat election 2022/ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર 1 ડિસેમ્બર-5 ડિસેમ્બરે બે તબક્કામાં થશે ચૂંટણી 1 ડિસેમ્બરે -89 બેઠકો માટે મતદાન પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર,દ.ગુજરાતમાં મતદાન પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લામાં મતદાન 5 ડિસેમ્બરે – 93 બેઠકો બીજા તબક્કાનું મતદાન ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાં થશે મતદાન 8મી ડિસેમ્બરે 182 બેઠકો માટે પરિણામ ચૂંટણી જાહેર થતાં આજથી આચારસંહિતા લાગૂ 3.24 લાખ નવા મતદાતા કરશે પ્રથમ મતદાન ચીફ ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે કરી જાહેરાત ગીરના જંગલમાં 1 મતદાતા માટે બુથ ઉભું કરાશે સિદ્દી સમુદાય માટે અલગથી 3 મતદાન મથક પાંચમી નવે.થી નામાંકન પ્રક્રિયાનો થશે પ્રારંભ મંતવ્ય ન્યૂઝ પર ચૂંટણીની એક એક ખબર જંગ-2022ની ખબર જૂઓ મંતવ્ય ન્યૂઝ પર
Breaking News/મોરબી દુર્ઘટનાથી દેશ દુખી છે મંતવ્ય ન્યૂઝ દ્વારા કેન્ડલ માર્ચ અમદાવાદના વસ્ત્રાપુરમાં કેન્ડલ માર્ચ નેતા, સામાજિક કાર્યકરો હાજર અમદાવાદના સંવેદનશીલ લોકો હાજર અમે મૃતકોના સ્વજનોની સાથે છીએ જો લૌટ કે ફિર ના આયે ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું ઈશ્વર મૃતકોની આત્માને શાંતિ અર્પે
Breaking News/મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર ભુજનો કૃષ્ણાજી પુલ બંધ કરાયો પુલનો એક ભાગ બંધ કરવામાં આવ્યો મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અહેવાલ અહેવાલ બાદ પાલિકા તંત્ર ઉંઘમાંથી જાગ્યું પુલનું ફરીથી ક્વોલિટી કંટ્રોલ કરાશે પરીક્ષણના રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે મંતવ્ય ન્યૂઝે લીધી હતી લોકોની પ્રતિક્રિયા લોકોએ વ્યક્તિ કરી હતી નારાજગી પાલિકાના બહેરા કાને ફરિયાદ સંભળાઈ
Cricket/ભારતે બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું વરસાદ પડ્યા બાદ ભારતે બાજી પલટાવી બાંગ્લાદેશે વિના વિકેટે 66 બનાવ્યા હતા વરસાદ બાદ ટપોટપ બાંગ્લાદેશની વિકેટ પડી અર્શદીપની જાદુઈ બોલિંગ કમાલ કરી ગઈ