Gujarat/રાજ્યના 12 IPS ની બદલી ચૂંટણી પહેલા બદલીનો દૌર એન. એન. ચૌધરી ટ્રાફિક એડી. કમિશ્નર, અમદાવાદ આર. ટી. સુસરા SP મરીન ટાસ્ક ફોર્સ, હજીરા મુકેશ પટેલ SP CID ક્રાઈમ, ગાંધીનગર એચ. કે. પટેલ SP MT સેક્શન, ગાંઘીનગર ઉષા રાડા કમાન્ડન્ટ SRP બન્યા કોમલ વ્યાસ DCP પોલીસ કંટ્રોલ રૂમ, અમદાવાદ કાનન દેસાઈ DCP ઝોન-4, અમદાવાદ બળદેવસિંહ વાઘેલા DCP ટ્રાફિક એડમીન, અમદાવાદ ભક્તિ ઠાકર DCP ઝોન-1, સુરત એ. જી. ચૌહાણ પ્રિન્સીપાલ SPA, કરાઈ પિનાકિન પરમાર DCP ઝોન-3, સુરત હેતલ પટેલ DCP સ્પેશયલ બ્રાંચ, સુરત
Breaking News/સરકારી કોલેજના 117 પ્રધ્યાપકો(વર્ગ 2)ની બદલી 117 પ્રધ્યાપકોની જિલ્લા ફેરબદલી કરવામાં આવી ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી દ્વારા કરવામાં આવી બદલી
Gujarat/ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન AAPનું સમર્થન પણ લેવા કોંગ્રેસની તૈયારી “આમ આદમી પણ ટેકો આપે તો લઈ લઈએ” “વાત કોઈ વ્યક્તિની નહીં, વિચારધારાની છે”
Election/ચૂંટણી પહેલા કર્મચારીઓના મનામણાં આરોગ્ય કર્મચારીઓને મનાવવા સરકાર મેદાને પંચાયત હસ્તકના કર્મચારીઓને મનાવવા પરિપત્ર કર્મચારીઓની પડતર માંગણીઓ પુરી કરાઈ ઉચ્ચ ફિક્સ સર્વેલન્સ પ્રોત્સાહન આપવાનો પરિપત્ર રવિવાર,જાહેર રજાના દિવસની નોકરીનો પગાર મળશે ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સના બદલે ક્ષેત્રીય ફેરણી ભથ્થુ સરકાર સહમત થતાં તત્કાલિક પરિપત્ર જાહેર કરાયો
Breaking News/2019-20 બેચના IPS અધિકારીઓને પોસ્ટિંગ 7 પ્રોબેશનરી અધિકારીઓને અપાયુ પોસ્ટીંગ સાતેય અધિકારીઓને તાત્કાલિક હાજર થવાના આદેશ આલોકકુમાર નાયબ પો. અધિક્ષક, ટ્રાફિક ગાંધીનગર શિવમ વર્મા નાયબ પો. અધિક્ષક, CID ક્રાઇમ ગાંધીનગર બિશાખા જૈન ના.પો. અધિ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ રાઘવ જૈન ના.પો. અધિ. ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ગાંધીનગર જીતેન્દ્ર અગ્રવાલ ના.પો. અધિ. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર નિધિ ઠાકુર ના.પો. અધિ. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ, યુનિટ-3 સિદ્ધાર્થ કોરુકોંડા ના.પો. અધિ. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગાંધીનગર
Gujarat/5 નાયબ સચિવની બદલીના આદેશ ડી.એમ.પઠાણની ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગમાં બદલી આર.એમ.પટેલની અમદાવાદ નાગરિક સર્વેક્ષણ કચેરી ડી.એમ.શર્માની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કે.એન.ત્રિવેદીની સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એમ.બી.પટેલની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
Rajkot/રાજકોટમાં ફાયરિંગની ઘટના માધાપર ચોકડી પાસે વિનાયક વાટિકામાં ફાયરિંગ બ્રમ્હ સમાજના આગેવાન પર ફાયરિંગ પંકજ રાવલ પર કરાયું ફાયરિંગ યુનિ. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે
Gujarat/રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી આર.ટી.સુસરા SP મરિન ટાસ્ક ફોર્સ એન.એન ચૌધરી ટ્રાફિક શાખાના એડિ. કમિશનર ઉષા રાડા કમાન્ડન્ટ SRP બન્યા