Ahmedabad/અમદાવાદ: અટલ બ્રિજને લઈને મનપાનો નિર્ણય એક સાથે 3000થી વધારે લોકો નહીં લઈ શકે મુલાકાત રવિવારે 35 હજાર લોકોએ લીધી મુલાકાત મોરબીની દુર્ઘટનાને લઈને લેવાયો નિર્ણય
Morbi/મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના સમગ્ર ઘટનામાં જામનગરના 10 લોકોના મોત ધ્રોલના જાલિયાદેવાણીના લોકોના મોત જાડેજા પરિવારના 7 સભ્યોના મોત કાલાવડના ખરેડી ગામનાં 3 લોકોના પણ મોત નાના એવા ખરેડી ગામમાં છવાયો માતમ આખું ગામ જોડાયું અંતિમયાત્રામાં