Ahmedabad/અમદાવાદ: અટલ બ્રિજને લઈને મનપાનો નિર્ણય એકસાથે 3000થી વધારે લોકો નહીં લઈ શકે મુલાકાત રવિવારે 35 હજાર લોકોએ લીધી હતી મુલાકાત મોરબીની દુર્ઘટનાને લઈને લેવાયો નિર્ણય
Gujarat election 2022/ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા PM મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે
BAYAD/બાયડના ધારાસભ્ય જશુ પટેલ આપી શકે છે રાજીનામું કૉંગ્રેસના નેતાઓ અત્યારે સમજાવી રહ્યા છે જશુ પટેલને પ્રેસ કૉન્ફરન્સ કરી રાજીનામાની જાહેરાત કરી શકે છે મહેન્દ્રસિંહ વાઘેલાની એન્ટ્રી બાદ નિર્ણય લીધાની ચર્ચા બાયડ બેઠક પર હવે ટિકિટ માટે રાજકીય ગરમાવો
Uniform Civil Code/સરકારે રજૂ કર્યો યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ એક કમિટી બનાવવાની જાહેરાત કરાઈ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતા તપાસશે વિવિધ પાસાનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવાશે ગુજરાતની ‘લેબ’.માં ચેક થશે યુનિફોર્મ સિવિલ કોડ!
Kheda/ખેડા: વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા ઠાસરાના સાંઢેલી ગામના 24 વર્ષીય યુવકની હત્યા કુંતજ પટેલ નામના યુવકની યુગાન્ડામાં કરાઈ હત્યા. કુંતજ ગ્રોસરીના સ્ટોર પર કરતો હતો કામ ચાર વર્ષ પહેલાં જ થયા હતા કુંતજના લગ્ન કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાયી થયા હતા ગત 27 તારીખના રોજ બપોરે 2 વાગ્યે કરાઈ કુંતજની હત્યા સ્ટોરની બહાર જ કુંતજની ગોળી મારી કરાઈ હત્યા હત્યા કર્યા બાદ હત્યારો થયો હતો ફરાર યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની કરી ધરપકડ હત્યારાની ધરપકડ બાદ થયો ચોંકાવનારો ખુલાસો હત્યારો યુગાન્ડા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હત્યા શા માટે કરવામાં આવી તે કારણ હજુ અકબંધ