Botad/બોટાદના ટાવર રોડ પર છોટાહાથીમાં લાગી આગ રસ્તે જઈ રહેલ છોટા હાથીમાં અચાનક આગ ભભૂકી આગ લાગવાનું કારણ હજુ અકબંધ, કોઈ જાનહાની નહિ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં થયા એકઠા
Gujarat/વીજળી મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય જગતના તાત પર સરકાર મહેરબાન કિસાન સંઘના આંદોલન બાદ મહત્વનો નિર્ણય કૃષિ જોડાણો માટે ફિક્સ ચાર્જમાં કરાયો ઘટાડો 7.5hp સુધીના વીજ જોડાણમાં 50%નો ઘટાડો 7.5hpથી વધુના વીજ જોડાણમાં 75%નો ઘટાડો
BJP/ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આજે રાજકોટમાં બી.એલ.સંતોષ આજે સાંજે સુધીમાં પહોંચશે રાજકોટ બુથ ઇન્ચાર્જ અને સાંસદ ધારાસભ્યો સાથે કરશે બેઠક સેન્સમાં ઉઠેલા વિરોધના સૂર બાદ રાજકોટની મુલાકાતે રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી સામે ઉઠ્યો હતો વિરોધનો સૂર
Gujarat/આજે રાજ્ય સરકારની કેબિનેટની મહત્વની બેઠક આજે અંતિમ કેબિનેટ બેઠકમાં લેવાશે મોટો નિર્ણય કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવશે યુનિફોર્મ સિવિલ કોડ માટે સમિતિ બનાવાશે આ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં કમિટી બનશે અમલીકરણ અંગે કમિટિ અહેવાલ આપશે કેબિનેટ બાદ ગૃહરાજ્ય મંત્રી સત્તાવાર જાહેરાત કરી શકે છે
Tharad/થરાદ ડીસા હાઇવે પર અકસ્માતની ઘટના પોલીસની ખાનગી ગાડી અને ઇકો કાર વચ્ચે અકસ્માત ઇકો ચાલકનું મોત, મહિલા પોલીસકર્મી ઇજાગ્રસ્ત અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો