Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કંડલા SEZ માં કસ્ટમે પકડયું 8.76 કરોડનું કૌભાંડ La Spirit કંપનીએ સિગારેટ આયાત કરી હતી 555 બ્રાન્ડની ઇમ્પોર્ટેડ સિગારેટ કરી હતી આયાત મુન્દ્રાથી કાસેજ આવતા કન્ટેનરમાંથી બદલાયા પેકેટ 555 બ્રાન્ડની સિગરેટની બદલે ગોલ્ડફલેકના પેકેટ મુકાયા કાસેઝ કસ્ટમની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું હાલ કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી

Congress activist/મિશન 2022 માટે ગુ.કોંગ્રેસની આજે મહત્વની બેઠક મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક ગુ.કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન આવશે ગુજરાત રમેશ ચેન્નીથલા આજે આવશે ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીના સભ્યો મિટિંગમાં રહેશે હાજર આગામી 15 દિવસના કાર્યક્રમોની ઘડાશે રણનીતિ આગેવાનોને આગામી 15 દિવસની સોંપાશે જવાબદારી

Election/વિધાનસભાની ચૂંટણીને લઇ તંત્રનો ધમધમાટ વલસાડ જિ.માં સુરક્ષા એજન્સીઓની ટીમો પહોંચી પેરામિલિટ્રીની 7 કંપનીના જવાનો વલસાડ પહોંચ્યા વલસાડ રેલવે સ્ટે. પર સુરક્ષા જવાનો પહોંચ્યા

Junagadh/જૂનાગઢ: મગફળી ખરીદીની વ્યવસ્થા જ નહીં ટેકાના ભાવે ખરીદી ન શરૂ થતા ખેડૂતો હેરાન મગફળી ખરીદવા માટે હજુ કોઈ વ્યવસ્થા નહીં ખુદ અધિકારીએ વ્યવસ્થા ન થઇ હોવાનું સ્વીકાર્યું હજુ મંડળીની રચના પણ ખરીદી માટે નથી કરાઇ

PM Modi/વડાપ્રધાન મોદીનું સંબોધન LIVE પંચાયત સેવા વર્ગ-3ના વિવિધ 12 સંવર્ગની ભરતી સીધી ભરતીથી નિમણુક પામેલાને નિમણુક પત્ર ગુજરાતમાં રોજગારીની તકો સર્જાશે ભરતી પ્રક્રિયા એકદમ સરળ-પારદર્શી થઇ

Election/વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો ધડાકો ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે બનાવી શકે કમિટી હર્ષ સંઘવી-પરષોત્તમ રૂપાલા કરશે જાહેરાત કેબિનેટ બેઠકમાં યુનિ.સિવિલ કોડ અંગે પ્રસ્તાવ લવાશે કેબિનેટની બેઠક બાદ થઇ શકે છે મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ સરકાર બનાવશે કમિટી યુનિફોર્મ સિવિલ કોર્ડની થઇ શકે લાગૂ

Gujarat/કંડલા SEZમાં કસ્ટમ વિભાગે ઝડપ્યું કૌભાંડ 8.76 કરોડના મસમોટા કૌભાંડનો પર્દાફાશ La Spirit નામની કંપની પર સકંજો લા સ્પિરિટ કંપનીએ ઇમ્પોર્ટેડ સિગારેટ આયાત કરી 555 બ્રાન્ડની ગેરવલ્લે કરી બોક્સ બદલાયા દેશી ગોલ્ડફ્લેકના 219 બોકસ બદલી નંખાયા એક બોકસમાં 20 હજાર સિગારેટ હતી એક સિગારેટની કિંમત 20 રૂપિયા

Political/ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની મળી શકે બેઠક 2થી 5 નવેમ્બરની વચ્ચે યોજાઇ શકે બેઠક ઉમેદવારો અંગે બેઠકમાં કરાશે ચર્ચા દાવેદારોની સેન્સને આધારે થશે ચર્ચા

Political/રાજકારણને લઈને મોટા સમાચાર શંકરસિંહ વાઘેલાની થઈ શકે કોંગ્રેસમાં એન્ટ્રી પ્રભારી રઘુ શર્મા, શંકરસિંહ વાઘેલા વચ્ચે ખાનગી બેઠકઃ સૂત્ર ગાંધીનગર ખાતે ચાલી રહી છે ખાનગી બેઠકઃ સૂત્ર અગાઉ પણ શંકરસિંહે કોંગ્રેસ જોડાણ અંગે આપ્યા છે સંકેતો મહેન્દ્રસિંહ વાઘેલા ફરી જોઈન કર્યું કોંગ્રેસ

Pakistan Cricket Team

Cricket/પૂર્વ ભારતીય બેટ્સમેને ખુલ્લી પાડી પાકિસ્તાનની પોલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy