Political/
ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર ભાજપ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની મળી શકે બેઠક 2થી 5 નવેમ્બરની વચ્ચે યોજાઇ શકે બેઠક ઉમેદવારો અંગે બેઠકમાં કરાશે ચર્ચા દાવેદારોની સેન્સને આધારે થશે ચર્ચા
