Breaking News/ સુરતઃ ઝડપાયો લાખો રૂપિયાનો ગાંજો સુરત ગ્રામ્ય SOGની કાર્યવાહી કામરેજના પરબ ગામેથી ગાંજા ઝડપાયો 334 કિલો ગાંજો મળી 33.79 લાખનો મુદ્દામાલ SOGની ટીમે બે આરોપીની ધરપકડ કરી

Breaking News