Gandhinagar News : ગુજરાત પોલીસમાં નવી નિમણૂકના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2017, 2021 અને 2022ની બેચના 37 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી)ને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ નિમણૂકથી રાજ્યના પોલીસ બળમાં નવી ઉર્જાનો સંચાર થશે.
બેચના 37 નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી)નું લીસ્ટ નીચે મુજબ છે.

આ પણ વાંચો: નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો, આટલા કરોડની આચરી છેતરપિંડી
આ પણ વાંચો: અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત જુનાગઢના DYSPની બદલી
