Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Vadodara/વડોદરાઃ ડભોઇમાં મકાનના સ્લેબ તૂટવાની ઘટના મકાનનો સ્લેબ તૂટતા 1 વ્યક્તિનું મોત અન્ય એક વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત આયુષ સોસા.માં રીનોવેશન કામગીરી દરમ્યાનની ઘટના મકાનની બહારની સાઈડની ગેલરીનો સ્લેબ તૂટ્યો

Vadodara/વડોદરાઃ બરોડા ડેરીના ડિરેક્ટરનો વિડીયો વાયરલ ડિરેક્ટરનો વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં આપી ખુલ્લેઆમ ચિમકી ધનતેજ ખાતે યોજાયો હતો સંમેલન કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તા સામે આંગળી કરશે તો મારી નાખવાની ધમકી કોંગ્રેસના તમામ કાર્યકરો માટે હું પડખે ઊભો રહીશ વિડીયો વાયરલ થતાં રાજકીય આલમમાં ચર્ચા

Weather Update/હવામાન વિભાગની આગાહી 3 દિવસ દ.ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ પ.બંગાળમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવીટીની થશે અસર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ ભેજને કારણે બપોરે ગરમી, રાત્રે ઠંડીનો અનુભવ ડિસેમ્બરમાં રાબેતા મુજબ શિયાળાની થશે શરૂઆત

Diwali gift/દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આનંદના સમાચાર ગરીબ-મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત અપાશે ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે

Jitu Vaghani/ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જાહેરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન ભાજપની સરકાર હંમેશા બધાની ચિંતા કરે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણકારી નીતિઓ અમલી વર્ષે 2 સિલિન્ડર ફ્રી આપવામાં આવશે દિવાળી પહેલા સરકારની મોટી જાહેરાત 650 કરોડ રૂપિયાની રાહત થશેઃ વાઘાણી સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો

Assembly elections/વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મળશે સહાય રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ કાલે કેબિનેટની બેઠક બાદ થઇ શકે ઘોષણા ખેડૂતોને થયેલા પાક.નુકસાન સામે ચુકવાશે પેકેજ 600 કરોડથી વધુના રાહત પેકેજની થઇ શકે જાહેરાત સૌથી વધુ નુકસાન ઘેડ પંથકમાં થયું હોવાના અહેવાલ

Kisan Samman Nidhi

pm kisan samman nidhi/ખેતીના કાર્યો માટે સમયસર પૈસા આપના ખાતામાં પહોંચે તે કેન્દ્ર સરકારની ફરજ છે: PM મોદી

Instagram Diwali Offer

દિવાળી ભેટ/INSTAGRAMમાં રીલ્સ બનાવનાર માટે સારા સમાચાર, હવે મળશે પૈસા

World Cup Big Updates

Cricket/વર્લ્ડ કપ મેચમાં ખેલાડી કોરોના પોઝિટિવ હશે તો? ICCનો મોટો નિર્ણય

Sabarmati Gambling Police

Ahmedabad/રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની કડક કાર્યવાહી: PI આર.એસ. ઠાકર અને PSI વી.એ પરમાર સસ્પેન્ડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy