Anand/આણંદની નક્ષત્ર હોટલને સીલ કરાઈ 12 કરોડની લોનના હપ્તા ન ભરતા સીલ મરાયુ હાઇકોર્ટ કોર્ટ દ્વારા આપવામાં વવી સીલ કરવાની મંજૂરી બેન્ક કર્મચારીયો દ્વારા પોલીસને સાથે રાખી સીલ મરાયુ બરોડાની રેલીગર ફીનસર્વ લિમિ.માંથી લીધી હતી લોન 5 વર્ષથી લીધેલ લોનના ભર્યા ન હતા હપ્તા બેંકે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો હોટેલનું વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે
Gujarat/શિક્ષકોની બદલી કેમ્પ માટેની તારીખો જાહેર વધઘટ અનેક જિલ્લા આંતરીક અરસપરસ બદલી 20 ઓક્ટો. થી 29 ઓક્ટો. સુધી બદલી કેમ્પ
Gir Somnath News/ગીર સોમનાથ: અંધશ્રદ્ધામાં બાળકીની બલીનો મામલો હત્યારા પિતા અને મોટા બાપુના 14 દિવસના રિમાન્ડ મંજુર પોલીસ પૂછપરછમાં અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા હત્યારો ભાવેશ અકબરી નથી આપી રહ્યો તપાસમાં સહકાર પોલીસ રિમાન્ડમાં આરોપીની થશે આકરી પૂછપરછ સ્વ. ધૈર્યાના આત્માની શાંતિ માટે અનેક જગ્યાએ પ્રાર્થના સભા ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કડક સજાની માગ
Jamnagar/જામનગરમાં જૈન સમાજની મળી બેઠક વિધાનસભા ચૂંટણીમાં યોગ્ય સ્થાનને લઈ કરી ચર્ચા જામનગરના મેયર બીનાબેન કોઠારી રહ્યા હાજર મેયર હાજર રહેતા સ્થાનિક રાજકારણ ગરમાયું
Mehsana/મહેસાણામાં વ્યાખોરોનો આતંક ગર્ભવતી મહિલાને પેટ પર લાત મારી લાત વાગવાથી મહિલાનો ગર્ભપાત પરિવાારે પોલીસ ફરિયાદ નોંધાવી પતિની સારવાાર માટે લીધા હતા નાણા
Rajasthan/રાજસ્થાનના CM અશોક ગેહલોત ગુજરાતમાં કરશે પ્રચાર આગામી 17 અને 18 ઓક્ટોમ્બરે ગેહલોત ગુજરાતના પ્રવાસે ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક છે અશોક ગેહલોત 17મીએ રાધનપુરમાં જનસભા સંબોધશે અશોક ગેહલોત 18મીએ થરાદમાં રોડ શો અને જનસભા સંબોધશે 18મીએ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધશે ગેહલોત યુવા પરિવર્તન યાત્રાના સમાપનમાં જોડાશે ગેહલોત
ABVP/VNSGUમાં પરિક્ષામાં પેપર ફૂટવાનો મામલો ABVPએ કર્યું વિરોધ પ્રદર્શન MTB કોલેજમાંથી પેપર લિક થયાનો કર્યો આક્ષેપ સેમ-3નું સંસ્કૃત વિષય પેપર લિક યુનિવર્સિટી પાસે ફૂટેજ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ CCTV ફૂટેજ આપવા કરી માગ