Asia cup 2022 Qualifier/ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને ઈતિહાસ રચ્યો, 7 મી વખત ટાઇટલ કર્યુ પોતાના નામે
assembly-elections-2022/2022 વિધાનસભા ચૂંટણી સમયે કાઠી ક્ષત્રીય સમાજ આવ્યો મેદાને સૌરાષ્ટ્રમાં કાઠી સમાજને ટિકિટ આપવા કરી માગ ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી રજૂઆત ધારી,બોટાદ, રાજુલા,ચોટીલા બેઠક પર કરી માગ બેઠકો ઉપર કાઠી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવાનો દાવો
Gujarat Visit/19 ઓક્ટોમ્બરે PMની ગુજરાત મુલાકાત PM મોદી બનશે જૂનાગઢના મહેમાન PMના આગમનને લઈને જૂનાગઢમાં તડામાર તૈયારી અધિકારીઓ સાથે મિટિંગનો દૌર શરુ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં યોજાશે કાર્યકમ 45 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ
ભાવનગર/ભાવનગર: સુરતના ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના જેસરમાં એક તરફી પ્રેમમાં યુવતીની સરેઆમ હત્યા યુવકે અચાનક હુમલો કરી યુવતીને મોતને ઘાટ ઉતારી ચંદ્રીકા ગોહીલનામની યુવતીનું ઘટના સ્થળે જ મોત પીછો કરી યુવક યુવતીને વારં-વાર પરેશાન કરતો હતો અશ્વિન ચુડાસમા નામના યુવકે હુમલો કરી હત્યા કરી
Assembly Election/હિમાચલની ચૂંટણી જાહેર, ગુજરાતની ક્યારે ? હિમાચલપ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન યોજાશે 8 ડિસેમ્બરે હિમાચલના ચૂંટણી પરિણામ આવશે ચૂંટણીપંચે ગુજરાતની ચૂંટણીની જાહેરાત ન કરી દિવાળીની આસપાસ ગુજરાતની ચૂંટણી જાહેર થઈ શકે ગુજરાતમાં પણ એક તબક્કામાં ચૂંટણીની અટકળો હિમાચલ અને ગુજરાતમાં એક જ દિવસે પરિણામ આવશે ? ગુજરાતમાં 20 થી 25 નવેમ્બર વચ્ચે મતદાનની શક્યતા 2017 માં ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી 9 ડિસેમ્બરે પ્રથમ, 14 ડિસેમ્બરે બીજો તબક્કો યોજાયો હતો 2017 માં ગુજરાતમાં 18 ડિસેમ્બરે પરિણામ આવ્યું હતું
Mehsana/મહેસાણાઃ બનાવટી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઊંઝાના કામલી ગામ નજીકની ઘટના SOG ટીમે મોટી પ્રમાણમાં જથ્થો ઝડપ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ બોલવાઈ ફૂડ વિભાગની રહેમનજર હેઠળ ચાલતી હતી ફેક્ટરી પોલીસને મળેલી ફરીયાદના આધારે રેડ