Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/23 આઈએએસ ઓફિસરની બદલી અમદાવાદના નવા કલેક્ટર તરીકે ધવલ પટેલ રમેશ મેરઝા બન્યા ભાવનગરના કલેક્ટર કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી

Ahmedabad/લોકસભા સાંસદ શશી થરૂર અમદાવાદની મુલાકાતે કોંગ્રેસ દ્વારા એરપોર્ટ ખાતે થરૂરનું કરાયું સ્વાગત કોંગ્રેસ અધ્યક્ષના ઉમેદવાર તરીકે પ્રચારમાં આવ્યા છે ગુજરાત સાબરમતી આશ્રમ ખાતે મુલાકાત લેશે થરૂર કોંગ્રેસ ડેલીગેટ અને પ્રમુખ સાથે કરશે બેઠક અધ્યક્ષ ચૂંટણી માટે ગુ. કોંગ્રેસના 409 મતો અતિ મહત્વના 17 ઓક્ટો.ના રોજ તમામ પીસીસી કાર્યાલય ખાતે થશે મતદાન 19 ઓક્ટોબરે અધ્યક્ષ પદ માટેનું આવશે પરિણામ

Mehsana/મહેસાણા: વર્ષ 2011માં થયેલા અકસ્માતનો મામલો વાપી GIDC નજીક અકસ્માતમાં થયું હતું મોત મૃતકના પત્નીએ મહેસાણા કોર્ટમાં કરી હતી અરજી 56 વર્ષીય વ્યક્તિનું ટ્રકની અડફેટે થયું હતું મોત મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ કોર્ટ દ્વારા આદેશ 1.22 કરોડ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ મૃતકના પરિવારને વળતર ચૂકવવા આદેશ

Gujarat Gaurav Yatra

ગુજરાત ગૌરવ યાત્રા/ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યું ગુજરાત ગૌરવ યાત્રાનું ઉદ્ઘાટન, દિગ્ગ્જ નેતાઓ રહ્યાં હાજર

Mehsana/મહેસાણા: વર્ષ 2011માં થયેલા અકસ્માતનો મામલો વાપી GIDC નજીક અકસ્માતમાં થયું હતું મોત મૃતકના પત્નીએ મહેસાણા કોર્ટમાં કરી હતી અરજી 56 વર્ષીય વ્યક્તિનું ટ્રકની અડફેટે થયું હતું મોત મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ કોર્ટ દ્વારા આદેશ 1.22 કરોડ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ મૃતકના પરિવારને વળતર ચૂકવવા આદેશ

Gujarat/રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં નહીવત વરસાદ પડી શકે ભાવનગર, અમરેલીમાં છૂટાછવાયા ઝાપટાંની સંભાવના સુરત,તાપી, ડાંગ,નવસારી સામાન્ય વરસાદ પડશે અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગે કરી આગાહી વરસાદનું જોર ઘટતા ગરમીનું પ્રમાણ વધી શકે છે

Rajkot/રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાનું નિવેદન 31 ઓક્ટો.એ PM મોદી ખોડલધામ આવે તેવી શકયતા ટ્રસ્ટી મંડળ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા જશે PMએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું હોય તે ગૌરવની વાત

નવસારી/નવસારી: અનંત પટેલ હુમલાનો મામલો આદિવાસી સમાજે કરી પ્રકૃતિ પૂજા અનંત પટેલના સ્વાસ્થ્ય માટે કરી પૂજા વાંસદા તરફ જતા માર્ગ પર બેસીને સુત્રોચ્ચાર આરોપીઓ ન પકડાતાં આદિવાસીઓ રોડ પર બેસી ગયા હુમલાખોરો ન ઝડપાય ત્યાં સુધી બેસી રહેવાનો કર્યો નિર્ણય

Patan/પાટણમાં વ્યાજખોરોનો આતંક આવ્યો સામે વ્યાજખોરોના ત્રાસથી યુવકે પીધી ઝેરી દવા જૈનિક રાઠોડ નામનાં યુવાને પીધી ઝેરી દવા 5 અને 10 ટકા વ્યાજ ભરતો હતો યુવક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા દવા પીતાં પહેલા 6 પાનાની લખી સ્યુસાઇડ નોટ સ્યુસાઈડ નોટમાં 21 વ્યાજખોરોનો નામજોગ ઉલ્લેખ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Dwarka/દેવભૂમિ દ્વારકામાં ભાજપની ગૌરવ યાત્રાનો થશે પ્રારંભ 18મી સપ્ટે.સુધી ગૌરવ યાત્રાનો યોજાશે કાર્યક્રમ જેપી નડ્ડા દ્વારકામાં ગૌરવયાત્રાની કરાવશે શરૂઆત સવારે બેચરાજીમાં ગૌરવયાત્રાનો કરાવ્યો હતો પ્રારંભ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy