Nobel Prize Award/આ 3 વૈજ્ઞાનિકોને મળ્યો કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર, ક્લિક કેમિસ્ટ્રી પર કર્યું હતું સંશોધન
Gujarat/ગુજરાતમાં આવનાર 5 દિવસ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગાહી 6ઠ્ઠી ઓક્ટોબરે વડોદરા, સુરતમાં વરસાદની આગાહી 7મી ઓક્ટોબરે દાહોદ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી
MUKESH AMBANI/અંબાણી પરિવારને ફરી મળી જાનથી મારવાની ધમકી અજાણ્યા શખ્સે ફોન પર ધમકી આપતા પોલીસ દોડી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ધમકીભર્યો કોલ બપોરે 12.57એ અજાણ્યા શખ્સે ધમકીભર્યો કોલ કર્યો
Junagadh/જૂનાગઢ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે ભરત અમીપરા નિમાયા ભેસાણ તાલુકા પ્રમુખ તરીકે નીતિન રાણપરિયા નિમાયા પ્રદેશમાંથી બન્ને નામો ઉપર આપી મંજૂરીની મહોર કાર્યકર્તાઓ ઉત્સાહભેર કરી વધામણી ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ કરી વધામણી
Election/વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં દલિત વોટ બેન્ક માટે ભાજપ કરશે પંચ તીર્થયાત્રા આગામી સપ્તાહમાં વડોદરાથી થશે પ્રારંભ તમામ બેઠકો પર યોજાશે દલિત સંમેલન સભા 3000 કિલોમીટરની યાત્રાનું આયોજન અમિત શાહ અથવા જે.પી.નડ્ડા કરાવી શકે શરૂઆત
Raghu Sharma/કોંગી ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની બેઠક પ્રભારી રઘુ શર્માના નિવાસ સ્થાને મળી બેઠક આગામી રણનીતિ અંગે કરવામાં ચર્ચા કોંગી ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની બેઠક પ્રભારી રઘુ શર્માના નિવાસ સ્થાને મળી બેઠક
Science/રસાયણશાસ્ત્રના વિકાસ માટે નોબેલ પુરસ્કાર જાહેર અમેરીકાના કેરોલીન આર. બર્ટોઝી મળશે નોબેલ અમેરીકાના કે. બેરી શાર્પલેસને પણ મળશે નોબેલ ડેનમાર્કના મોર્ટન મેલ્ડલને મળશે નોબેલ બાયોર્થોગોનલ વિકાસ માટે નોબેલ પુરસ્કાર
Gujarat Visit/રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર આવશે ગુજરાત મલ્લિકાઅર્જુન ખડગે આવતીકાલે આવશે ગુજરાત આવતીકાલે સાંજે પહોંચશે અમદાવાદ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે કરશે બેઠક પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રચાર કરવા આવશે ગુજરાત રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે 409 મતદારો
Gujarat/ઉતરકાશી ખાતે બરફના તુફાનમાં ફસાયા ગુજરાતી ગુજરાતના 4 લોકોની હજુ સુધી ભાળ મળી નથી દ્રોપિકા દંડા 2 શિખર પર આરોહણ તાલીમાર્થીઓ ફસાયા 4 ગુજરાતીઓને બચાવવા માટે CMને રજુઆત કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી રજુઆત રાજકોટમાં રહેતા શિક્ષક પણ ફસાયા હોવાની માહિતી સુરત પોલીસના મહિલા PSI પણ ફસાયાની માહિતી
CR Patil/વિધાનસભા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર પાટીલે અલ્પેશ ઠાકોરને લઇ આપ્યું નિવેદન ભાજપ પ્રદેશ પ્રમુખ છે સી.આર.પાટીલ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવાના આપ્યા સંકેત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે-જીતે તેવી શુભેચ્છા અલ્પેશ ઠાકોર સિનિયર નેતા છે: પાટીલ ટિકિટનો નિર્ણય PM મોદી-અમિત શાહ કરશે