Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

World/લેખક સલમાન રશ્દીને મળી શકે નોબેલ પુરસ્કાર લંડનમાં ગુરુવારે થઇ શકે છે જાહેરાત સાહિત્યમાં નોબેલ જીતનારા હશે લેખક એવોર્ડ જીતનાર ભારતીય મૂળના ત્રીજા વ્યકિત બનશે 1913માં ટાગોર, 2001માં નાયપાલને મળ્યો હતો એવોર્ડ

Mehsana/મહેસાણા:ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક ભરતી કૌભાંડ મામલો ભરતી કૌભાંડમાં હાઇકોર્ટે નોટીસો ફટકારી ડિસ્ટ્રીકટ બેંક ચેરમેન વિનોદ પટેલને નોટિસ તત્કાલીન વાઇસ ચેરમેનને નોટિસ રાજ્ય રજિસ્ટ્રાર અને ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રારને નોટિસ બેંક બ્રાન્ચ મેનેજર સહિત કુલ 18 લોકોને નોટિસો હાઇકોર્ટે હાજર થવા નોટીસો ફટકારી 111 લોકોની ભરતીમાં સગા વ્હાલાની ભરતીનું કૌભાંડ નિયત ઉંમરથી વધુ ઉંમરના લોકોની ભરતી બોગસ સર્ટિફિકેટ આધારે પણ ભરતી ક્લાર્ક,કેશિયર અને મેનેજરોની ભરતીમાં કૌભાંડ 45 ક્લાર્કના સ્થાને 67 ક્લાર્કની ભરતી ડિસ્ટ્રીકટ બેંક ભરતી કૌભાંડમાં નોટીસો ફટકારી

Atmanirbhar Gujarat

Atmanirbhar Gujarat/ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્ર માટે ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ્સ ટુ ઈન્ડસ્ટ્રીઝ’ જાહેર

Viral Audio Clip

Pakistan/ઓડિયો લીક કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી

Amreli/અમરેલી: ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ બગસરાના ઝાંઝરીયા ગામે મળી કોંગી કાર્યકરોની બેઠક સ્થાનિક કોંગી ઉમેદવારોએ રેલાવ્યો વિરોધનો સૂર ધારી, બગસરા, ખાંભા બેઠક માટે સ્થાનિક ઉમેદવારની માંગ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોની માંગનો ઉઠ્યો સુર કોંગી આગેવાનો અને પ્રદેશ નેતાઓ પાસે કરાશે ઉગ્ર માંગ સ્થાનિક ઉમેદવારને મોકો નહી મળે વધશે કકળાટ

Gujarat/ગુજરાતમાં આપની સરકાર બનશે: કેજરીવાલ કેજરીવાલે આઇબીના રિપોર્ટનો હવાલો આપ્યો દેવુસિંહ ચૌહાણે આપ્યો વળતો જવાબ દેવુસિંહે કેજરીવાલને મનોરોગી સાથે સરખાવ્યા કેજરીવાલ હળાહળ જૂઠું બોલે છે: દેવુસિંહ ચૌહાણ

Gandhinagar/ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વની બેઠક CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ ઉપસ્થિત ભાજપની કોર કમિટીની બેઠક વિધાનસભાની ચૂંટણીને લઈને મંથન

Rajkot/રાજકોટ: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણની આશંકા અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કેજરીવાલ સાથે મુલાકાત પૂર્વ પ્રમુખ ચેતન રાવલે કરી કેજરીવાલ સાથે મુલાકાત રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે બંને વચ્ચે મુલાકાત ચેતન રાવલની ટીમના કેટલાક સભ્યો પણ મિટિંગમાં સામેલ અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતથી અનેક ચર્ચાઓ થઈ શરૂ ચેતન રાવલ આપમાં જોડાશે કે કેમ તે અંગે પણ થઈ રહી છે ચર્ચા

Surat/સુરત: મહુવાના વલવાડા ખાતે પ્રેમી યુગલે ખાધો ગળેફાંસો બે વર્ષ પહેલા બંને પ્રેમીઓ ઘર છોડીને ભાગ્ય હતા યુવતી વહેવલ ગામની પરણિતા હતી વલવાડાના યુવાન સાથે બંધાયો હતો પ્રેમ સબંધ બે વર્ષ બાદ બંનેએ આત્મહત્યા કરી લેતા ચકચાર ક્યા કારણોસર બંનેએ આ પગલું ભર્યું તે અંગે તર્ક-વિતર્ક સમગ્ર મામલે મહુવા પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર/ભાવનગરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી “ભારત જોડો યાત્રા”ને આપ્યું સમર્થન કોંગી આગેવાનોએ કાઢી રેલી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy