Surat/
સુરત: મહુવાના વલવાડા ખાતે પ્રેમી યુગલે ખાધો ગળેફાંસો બે વર્ષ પહેલા બંને પ્રેમીઓ ઘર છોડીને ભાગ્ય હતા યુવતી વહેવલ ગામની પરણિતા હતી વલવાડાના યુવાન સાથે બંધાયો હતો પ્રેમ સબંધ બે વર્ષ બાદ બંનેએ આત્મહત્યા કરી લેતા ચકચાર ક્યા કારણોસર બંનેએ આ પગલું ભર્યું તે અંગે તર્ક-વિતર્ક સમગ્ર મામલે મહુવા પોલીસે તપાસ હાથ ધરી
