Gandhinagar/રાજ્યમાં કોરોના કેસનો ઘટાડો યથાવત્ છેલ્લા 24 કલાકમાં નવા 85 કેસ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 808 86 દર્દીઓ કોરોનામુક્ત, 1નુંમોત અમદાવાદમાં સૌથી વધુ 24 નવા કેસ સુરતમાં કોરોનાના 21 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના 16 કેસ નોંધાયા ગાંધીનગરમાં કોરોનાના 4 કેસ સામે આવ્યા મહેસાણા, રાજકોટમાં 3-3 કેસો નોંધાયા ભાવનગર, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા
Amreli/અમરેલી: ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ બગસરાના ઝાંઝરીયા ગામે મળી કોંગી કાર્યકરોની બેઠક પંથકના કોંગી આગેવાનોની બેઠકમાં હાજરી સ્થાનિક કોંગી ઉમેદવારોએ રેલાવ્યો વિરોધનો સુર ધારી, બગસરા, ખાંભા બેઠક માટે સ્થાનિક ઉમેદવારની ઉઠી માંગ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોની માંગનો ઉઠ્યો સુર વર્ષોથી ઉપરોક્ત બેઠકોને નથી મળ્યા સ્થાનિક ઉમેદવાર કોંગી આગેવાનો અને પ્રદેશ નેતાઓ પાસે કરાશે ઉગ્ર માંગ સ્થાનિક ઉમેદવારને મોકો નહી મળે વધશે કકળાટ
Rahul Gandhi/ભારત જોડો યાત્રાનું કર્ણાટકમાં રોકાણ શ્રી કાંતેશ્વરા સ્વામી મંદિર પહોંચ્યા રાહુલ ગાંધી કર્ણાટકના નંજનગુડ વિસ્તારમાં આવેલું છે આ મંદિર રાહુલ ગાંધીએ ભગવાનની પૂજા-પ્રાર્થના કરી મંદિર કમિટી દ્વારા કરાયું રાહુલ ગાંધીનું અભિવાદન
Ahmedabad/કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિએ કરી નિમણુંકો સંયુક્ત સચિવ સ્તરે અધિકારીઓની નિમણૂંક ફ્રેન્કલિન ખોબુંગની સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નિમણુંક IAS અજય કુમારની સંરક્ષણ વિભાગમાં નિમણુંક સંયુક્ત સચિવ તરીકે કરાઈ નિમણૂંક IAS અજય ભાદુ ડેપ્યુ. ચૂંટણી કમિશનર તરીકે નિમાયાં ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે અજય ભાદુ IAS રવિ કુમાર અરોરાની સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં નિમણૂંક AMC કમિશનર લોચન શહેરા બન્યા ISROના જોઈન્ટ સેક્રેટરી