Weather/બોટાદ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલ્ટો બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ગઢડા તાલુકાના અનેક ગામ્ય વિસ્તારમાં વરસાદ ગઢડા તાલુકામાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ
Gujarat/ગેરકાયદેસર હથિયાર પકડવાની ઝુંબેશમાં સારી કામગીરી સમગ્ર મામલે ગુજરાત પોલીસની અસરકારક કામગીરી 20 દિવસમાં પોલીસે 80 ગેરકાયદેસર હથિયારો પકડ્યા 80 ગેરકાયદેસર હથિયારો રાખતા 86 આરોપી ઝડપ્યા ગેરકાયદેસર હથિયારો દાખલ કરવાના 64 ગુના સૌથી વધુ કેસ અમદાવાદ અને રાજકોટ શહેરના અમદાવાદ અને રાજકોટ શહેરમાં 7-7 ગુના દાખલ લાકડીઓનો ઉપયોગના 1430 ગુનાઓ નોંધાયા
Weather/અમરેલી શહેરમાં પણ કમોસમી વરસાદ સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શહેરમાં કરા સાથે મેઘરાજાની એન્ટ્રી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ
Weather/ડાંગ જિલ્લામાં પવન સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ગાજવીજ-વાવાઝોડા સાથે કમોસમી વરસાદ સાપુતારામાં ધાર્મિક કાર્યક્રમનો મંડપ પડ્યો ખેડૂતોને બાગાયતી પાકને નુકશાનની ચિંતા
Ahmedabad/ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી દાણીલીમડામાં ગેરકાયદે દબાણો દુર કરાયા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું ગેરકાયદે બાંધકામ કરી કમાણી કરાતી હતી
University of Cambridge/રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા ભાષણ અંગે તોડ્યું મૌન, કહ્યું – મેં કોઈ રાષ્ટ્ર વિરોધી…