Surat/ધોરણ 12ની વિદ્યાર્થીનીનો આપઘાત સુરતના સચિન વિસ્તારની ઘટના 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ખાધો ગળેફાંસો રોશની રાઠોડ નામની વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું મૃતક આવતી 17 તારીખે આપવાની હતી પરીક્ષા ઇકોનોમિકસની એક્ઝામ આપવાની હતી રોશની યુવક સાથે વાત નહીં કરવા દેતા ભર્યું પગલું વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આપઘાતને પગલે વિદ્યાર્થીનીનો પરિવાર શોકમાં ગરકાવ
High Court/ગુજરાત હાઇકોર્ટમાં 5 જજની નિમણુંક 5 માંથી 3 ગુજરાતી જજની નિમણુંક હસમુખ સુથાર, દિવ્યેશ જોશી, જીતેન્દ્ર દોશીની નિમણુંક
Corona Cases/રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો રાજ્યમાં કોરોના કેસનો આંક 100ની નજીક રાજ્યમાં કોરોનાના 90 કેસ નોંધાયા 24 કલાકમાં 22 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 336 કોરોનાના એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં કોરોનાના 49 કેસ મહેસાણામાં કોરોનાના 10 કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 8 કેસ નોંધાયા સુરત શહેરમાં કોરોનાના 6 કેસ સાબરકાંઠામાં કોરોનાના 5 કેસ વડોદરા શહેરમાં કોરોનાના 5 કેસ પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 2-2 કેસ અમરેલી, ભરૂચ, વલસાડમાં 1-1 કેસ