Kheda/ખેડાઃ ડાકોરના લાભપુરા નજીક ST બસ પલટી રસ્તા વચ્ચે ઢોર આવી જતા સર્જાયો અકસ્માત બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત રોડ પાસેની કાંસમાં બસ પલટી ગઇ
Rajkot/રાજકોટ: શહેરના વાતાવરણમાં પલટો બપોરબાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદ પગલે રસ્તા પર ભરાયા પાણી નવરાત્રીના આજના આયોજનો થઇ શકે છે રદ
Vadodara/વડોદરાઃ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી અમદાવાદી પોળ, ટાવર સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદના કારણે ગરબા આયોજક-ખેલૈયોમાં ગભરાટ
Surat/સુરતના કામરેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો વરસાદ નવરાત્રીમાં વરસાદને લઈ ખેલૈયાઓ ચિંતિત
Ahmedabad/અમદાવાદ: કોંગ્રેસના કોર્પોરેટરે કાર્યકરને આપી ગાળો મહિલા કોર્પોરેટર રમીલા પરમાર સામે આક્ષેપ ફેસબુક પર ટિપ્પણીને લઈને થયો હતો વિવાદ મહિલા કોર્પોરેટરે બિભત્સ ભાષામાં આપી ગાળો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કોર્પોરેશન કોર્પોરેટરની આ ભાષાથી સ્થાનિકોમાં રોષ વાયરલ ઓડિયો અંગે મંતવ્ય ન્યુઝ પુષ્ટિ કરતું નથી
Navratri/ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો, પગમાં કાંકરા વાગવાના કારણે ગરબા આયોજકને કોર્ટમાં જવું પડ્યું
Election/ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ સમાચાર બપોરે ચાર વાગે દિલ્હીમાં મળશે મહત્વની બેઠક વડાપ્રધાન મોદી કરશે મંત્રી પરિષદની બેઠક ગુજરાતની ચૂંટણીને લઇ આ બેઠક મહત્વપૂર્ણ
Ahmedabad/અમદાવાદ કોંગ્રેસની 5 બેઠકો માટે દાવેદારોની સુનાવણી જિલ્લાની 5 બેઠકોના કોંગ્રેસના દાવેદારોની સુનાવણી ઉત્તર ગુજરાતના સહપ્રભારી અધ્યક્ષતામાં થશે સુનાવણી હિતેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સુનાવણી અર્જુન મોઢવાડિયા, બિમલ શાહ રહ્યા હાજર ડૉ. જીતુ પટેલ પણ સુનાવણીમાં રહ્યા હાજર ધંધુકા અને વિરમગામ બેઠક હાલ કોંગ્રેસના કબ્જામાં જિલ્લાની 5 બેઠક પર અંદાજિત 50 દાવેદારો સૌથી વધુ ધોળકા બેઠક પર 25 દાવેદારો સાણંદ બેઠક પર અંદાજિત 17 દાવેદારો ધંધુકા બેઠક 2, વિરમગામ બેઠક 6 દાવેદારો દસક્રોઈ બેઠક 10 જેટલા લોકોની દાવેદારી
Business/કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર ડીએમાં ચાર ટકાનો કરાયો વધારો 34 ટકાથી વધી 38 ટકા થયું મોંઘવારી ભથ્થુ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય