Ahmedabad/અમદાવાદ જિલ્લાની 5 બેઠકો માટે કૉંગ્રેસે દાવેદારોને સાંભળ્યા 5 પૈકી ધંધુકા અને વિરમગામ બેઠક કોંગ્રેસ પાસે છે 5 બેઠક ઉપર કોંગ્રેસના 50 લોકોએ કરી છે દાવેદારી ધોળકામાં 25, સાણંદમાં 17 ધંધુકામાં 2 લોકોની ઉમેદવારી વિરમગામમાં 6 અને દસક્રોઈમાં 10 લોકોની દાવેદારી
Election/વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીપંચની તડામાર તૈયારીઓ ઉ.ગુજરાતમાં આંદોલનોથી સંવેદનશીલ બૂથની સંખ્યા વધી 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવાશે ચૂંટણી માટેનું મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે અંતિમ મતદારયાદી 10 ઓક્ટોબરે જાહેર થશે
Not Set/દેશના નવા CDSની કરવામાં આવી નિમણૂંક લેફ્ટેનન્ટ જનરલ (રિ) અનિલ ચૌહણની નિમણૂંક દેશના બીજા CDS બનશે અનિલ ચૌહાણ
Anand/આણંદઃ બોરસદ ન.પા.માં ભાજપે ગુમાવી સત્તા ભાજપના જ 12 બળવાખોર સભ્યોનું ક્રોસ વોટિંગ વર્ષો બાદ ભાજપને મળી હતી સ્પષ્ટ બહુમતી પક્ષે ભાજપના 19 સભ્યોને આપ્યુ હતું વહીપ 12 સભ્યોએ વહીપનો અનાદર કરતા ગુમાવી સત્તા
Modi government/દિવાળી અગાઉ મોદી સરકારની ભેટ મફત રાશન યોજના વધુ 3 મહિના લંબાવી ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને લાભ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય PM મોદીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક ઓકટોબર થી ડીસેમ્બર-2022 સુધી મળશે લાભ દેશમાં 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ થશે આ યોજનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે તેના પર કુલ 44,762 કરોડનો ખર્ચ થશે
Chhotaudepur/છોટાઉદેપુર જિ.માં વરસાદી માહોલ પાવીજેતપુર તા.માં વરસાદ કદવાલ,ભીખાપુર વિસ્તારમાં વરસાદ ગરબાની રમઝટમાં થઈ શકે છે ભંગ ખેલૈયાઓ અને આયોજકોની ચિંતા વધી
Surat/સુરતઃ PMની મુલાકાત સમયે કોંગ્રેસ કરશે વિરોધ કાળા વાવટા ફરકાવી નોંધાવશે વિરોધ ડોમ માટે રૂ.12 ખર્ચાને મંજૂર કરવાના નિર્ણય સામે રોષ ડોમની અંદર ઘૂસીને સરકારનો કરશે વિરોધઃ હસમુખ દેસાઈ આવતીકાલે PM નીલગીરી મેદાનમાં કરશે સંબોધન