Ahmedabad/અમદાવાદઃ લાકડાના પીઠામાં ભભૂકી આગ મોની હોટેલ પાસે રાણી સતી એસ્ટેટની ઘટના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગપર મેળવ્યો કાબુ આગ ફસાયેલ વ્યક્તિનું સારવા દરમ્યાન મોત આગ લાગવાનું કારણ અકબંધ
Panchmahal/પંચમહાલઃ ગેસ સિલિન્ડર રિફિલિંગ કાંડનો પર્દાફાશ ગેસ સિલિન્ડરના રિફિલિંગનો ગોરખધંધો ઝડપાયો ઓકે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવાની આડમાં ગોરખધંધો અન્ય કંપનીના સિલિન્ડર રિફિલિંગ કરવાનો પર્દાફાશ રૂ.11 લાખ 55 હજાર 600ના 566 સિલિન્ડર મળ્યા પ્રમુખ પેટ્રોલિયમમાંથી મળ્યા સિલિન્ડર કોન્ફિડન્ટ પેટ્રોલિયમના સિલિન્ડર મળ્યા તમામ સિલિન્ડર મામલતદારે કર્યા સીઝ
Ahmedabad/અમદાવાદ: રખડતા ઢોરથી AMCના 2 ઢોરવાડા ફૂલ ઢોરવાડા ફૂલ થતા યુદ્ધના ધોરણે નવા બનાવવા સૂચના AMCની હેલ્થ કમિટીમાં લેવાયો નિર્ણય લાંભા અને નરોડા ખાતે તૈયાર કરાશે ઢોરવાડા તબક્કાવાર સાત ઝોનમાં ઢોરવાડા ઉભા કરાશે
Tech News/ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ન્યુડીટી પ્રોટેક્શન ફીચર પર કરી રહ્યું છે કામ, ટૂંક સમયમાં થશે લોન્ચ
Panchmahal/પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદ હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદ પાવાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો પાવાગઢમાં સાંજના સમયે છુટા છવાયા વરસાદી ઝાપટા પગપાળા પાવાગઢ આવતા યાત્રિકો હેરાન પરેશાન
PM Modi/વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે સુરત અને ભાવનગરમાં યોજશે રોડ શો અમદાવાદમાં નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરશે GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે અમદાવાદ મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે