PM Modi/નરેન્દ્ર મોદી વડાપ્રધાન ભાવનગરના લોકોની ક્ષમા માગું છું કે આવી ન શક્યો દૂર દૂર સુધી મારી નજર જાય છે,ગરમીમાં બેસેલા લોકોમે નમન કરું છું ભાવનગરની મુલાકાત એક અલગ અને ખાસ મુલાકાત છે ભાવનગર તેમની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહયા છે
Surat/સુરતમાં કરોડોનું MD ડ્રગ્સ ઝડપાયું 1.71 કિલો MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો ડ્રગ્સની કિંમત અંદાજે 1.65 કરોડ રૂપિયા રાજસ્થાનનો યુવક મુંબઈથી લાવ્યો હતો ડ્રગ્સ
ભાવનગર/ભાવનગરઃ કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ PMના આગમન પહેલા દર્શાવ્યો વિરોધ ધોલેરા પ્રોજેક્ટ અને અન્ય વચનોને લઈ વિરોધ શહેર કોંગ્રેસ દ્વારા ઘોઘાગેટ ખાતે સુત્રોચ્ચાર પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત
PM Modi/PM મોદીના આજના દિવસના કાર્યક્રમ સવારે 11 વાગ્યે સુરત કાર્યક્રમ બપોરે 1.30 કલાકે પહોંચશે ભાવનગર એરપોર્ટ બપોરે 1.45 કલાકે રોડ શોનો પ્રારંભ બપોરે 2.30 કલાકે ભાવનગરમાં લોકાર્પણ,જાહેરસભા સાંજે 7.00 કલાકે નેશનલ ગેમ્સનો કરાવશે પ્રારંભ રાત્રે 9.00 કલાકે વાઈબ્રન્ટ નવરાત્રિમાં આપશે હાજરી
Ahmedabad/અમદાવાદઃ બાવળામાં રબરના ગોડાઉનમાં આગ અર્ચના રબર નામની કંપનીમાં લાગી આગ બાવળાની કેરાલા GIDCમાં આવેલી છે કંપની ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ
Junagadh/જૂનાગઢઃ આજે ભેસાણ સજ્જડ બંધ વારંવાર એટ્રોસિટીની ફરિયાદ સામે વિરોધ અચોક્કસ મુદત સુધી સજ્જડ બંધ વેપારીઓએ રેલી યોજી લગાવ્યા નારા મામલતદાર કચેરી ખાતે વેપારીઓના ધરણા
Valsad/વલસાડ શહેરમાં વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતાનો માહોલ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ
Surendranagar/સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા જૂથ અથડામણ મામલો 200થી વધુ લોકોના ટોળા દ્વારા પોલીસ પર હુમલો મોચીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બની ઘટના સમજાવા ગયેલ પોલીસ પર કર્યો હુમલો 1 PI અને 2 પોલીસકર્મી સહિત 3ને ઇજા ટોળાને વિખેરવા 20થી વધુ ટીયર ગેસ સેલ છોડાયા બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Kutch/કચ્છઃ પાંજરાપોળના સંચાલકોનો વિરોધ ઢોરને રસ્તે છોડી નલિયા હાઇવે કર્યો ચક્કાજામ અબડાસાના મુખ્ય માર્ગ પર નોંધાવ્યો વિરોધ સરકાર દ્વારા સબસીડી ન અપાતા સંચાલકોમાં રોષ સબસીડી માટે અનેક વખત કરાઈ હતી રજૂઆત અગાઉ પણ સંચાલકોએ નોંધાવ્યો હતો વિરોધ
Mehsana/મહેસાણાઃ 7 વર્ષીય બાળકી બની જાતીય સતામણીનો ભોગ મૂળ હરિયાણાના અને હાલ કડીમાં રહેતા શખ્સનું પરાક્રમ બાળકી સાથે છેલ્લા 1 વર્ષથી કરતો હતો કૃત્ય બાળકીને મારી નાખવાની આપતો હતો ધમકી મિત્તલ લોકેશ કુમાર સામે નોંધાઈ ફરિયાદ પોસ્કો અંતર્ગત કડી પોલીસ મથકે ફરિયાદ