Kutch/ કચ્છઃ પાંજરાપોળના સંચાલકોનો વિરોધ ઢોરને રસ્તે છોડી નલિયા હાઇવે કર્યો ચક્કાજામ અબડાસાના મુખ્ય માર્ગ પર નોંધાવ્યો વિરોધ સરકાર દ્વારા સબસીડી ન અપાતા સંચાલકોમાં રોષ સબસીડી માટે અનેક વખત કરાઈ હતી રજૂઆત અગાઉ પણ સંચાલકોએ નોંધાવ્યો હતો વિરોધ

Breaking News