Vadodara/વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહી NIA ના ઇનપુટને પગલે વડોદરામાં સર્ચ PFI નું વડોદરા કનેક્શન હોવાની શક્યતા બાવામાનપુરાની આયેશા મસ્જીદમાં કાર્યવાહી વિસ્તારને કોર્ડન કરી કરાઇ રહી છે કાર્યવાહી 4 મૌલવીઓની સઘન પુછપરછ ચાલુ PFI સાથે તાર જોડાયેલા હોવાની શક્યતા ATS સાથે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ ગુજરાતમાં અત્યાર સુધી 18 જણાની અટકાયત
ભાવનગર/ભાવનગર વાતાવરણમાં આવ્યો પલટો નવરાત્રી પર્વમાં ચોથા દિવસે મેઘરાજાનું આગમન શહેરના ઘણા વિસ્તરમાં ધોધમાર વરસાદ વરસાદના કારણે પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી જાહેર રસ્તાઓ પાણીમાં ગરકાવ
Surendranagar/સુરેન્દ્રનગરઃ લીંબડીમાં યુવકે કર્યો આપઘાત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
Arvalli/અરવલ્લીઃ ભિલોડામાં બપોર બાદ વરસાદ લાંબા વિરામબાદ ફરી વરસાદનું આગમન નવરાત્રીના ચોથે નોરતે મેગરાજાની જમાવટ ભિલોડાના ધોલવાણી, માંકરોડા,ખૂમાપુરમાં વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠડક ફેલાઈ
Ahmedabad/અમદાવાદઃ હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત ચોમાસાના વિદાયને લઈને નિવેદન કચ્છથી ડીસા સુધી ચોમાસાએ લીધી વિદાય હજુ ગુજરાતમાંથી ચોમાસાને વિદાયને લાગશે સમય ભેજવાળા વાતાવરણને લઈને રહેશે વરસાદી માહોલ આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહીં ભારે વરસાદની પણ કોઈ આગાહી નહીં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિઃ હવામાન વિભાગ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગાહી નહીં સિઝનનો હાલ સુધી 29 ટકા વધુ વરસાદ પડ્યો
Gandhinagar/ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના મંડાણ કર્મચારી મહામંડળના કર્મીઓ બેઠા ઉપવાસ પર કર્મચારી મહામંડળની ઓફિસ બહાર ઉપવાસ આંદોલન પડતર માંગણીઓને લઈ ઉપવાસ આંદોલન જુની પેન્શન, ગ્રેડ પે માંગણી સાથે ઉપવાસ આંદોલન
Rajkot/રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ એક સાથે 6 દુકાનના તૂટ્યા તાળા શહેરના રણછોડનગરમાં બની ઘટના 3 દુકાનમાંથી રૂ.1 લાખથી વધુની ચોરી રાત્રે અઢી વાગ્યે તસ્કરોએ કરી ચોરી ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ બી ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ
Surat/સુરતઃ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં સિલિન્ડર બ્લાસ્ટ માંડવીના હરિયાલ ગામે બની ઘટના ગેસની સ્વીચ ઓન રહી જતા થયો બ્લાસ્ટ એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિ.ખસેડાયો