big news/સરકારી પરીક્ષાને તૈયારીને લઈને મોટા સમાચાર સીધી ભરતીમાં વય મર્યાદામાં કરાયો વધારો કોરોનાને લઈ ભરતીઓમાં વિલંબિત થતા નિર્ણય સ્નાતક ભરતીમાં 35 વર્ષની જગ્યાએ 36 વર્ષ કરાઈ સ્નાતકથી નીચેની ભરતીમાં 34 વર્ષ કરાઈ
National Games 2022/નેશનલ ગેમ્સ 2022માં મીરાબાઇએ શેર કર્યો અનુભવ 36મી નેશનલ ગેમ્સમાં 49 કિગ્રા વેઇટ કેટેગરીમાં જીત્યો ગોલ્ડ ગોલ્ડમેડલ જીત્યા પછી પોતાનો અનુભવ શેર કર્યો ગુજરાતમાં નેશનલ ગેમ્સનું ખુબ સરસ આયોજન હું તમામનો આભાર માનું છું: મીરાબાઈ
Election/કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે હલચલ તેજ મલ્લિકાર્જુન ખડગેએ દાખલ કર્યુ નામાંકન ગેહલોત,દિગ્વિજય અને ભૂપેન્દ્ર હુડા હાજર શશી થરૂરે પણ ઉમેદવારી પત્ર ભર્યુ શશી થરૂર અને ખડગે વચ્ચે જામશે રસાકસી 19મી ઓકટોબરે યોજાવાની છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
Ahmedabad/અમદાવાદમાં રોકાયો PM મોદીનો કાફલો એમ્યુલન્સને રસ્તો આપવા PMનો કાફલો રોકાયો વડાપ્રધાન મોદીએ માનવતાથી જીત્યા લોકોનાં દિલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે વડાપ્રધાન મોદી અમદાવાદથી રાજભવન રવાના થયા હતા વડાપ્રધાન
Ahmedabad/કેજરીવાલને ભોજનનું આમંત્રણ આપનાર ભાજપનો સમર્થક અમદાવાદનો રિક્ષા ચાલક ભાજપનો સમર્થક કેજરીવાલને રિક્ષાચાલકે કર્યા હતા આમંત્રિત AAP ફેલાવેલા ભ્રમનો પર્દાફાશ કરાયાનો દાવો રિક્ષા ચાલક વિક્રમ ભાજપના ખેસ સાથે દેખાયો રિક્ષા ડ્રાઈવર ભાજપ સમર્થક હોવાનો દાવો