Election/
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે હલચલ તેજ મલ્લિકાર્જુન ખડગેએ દાખલ કર્યુ નામાંકન ગેહલોત,દિગ્વિજય અને ભૂપેન્દ્ર હુડા હાજર શશી થરૂરે પણ ઉમેદવારી પત્ર ભર્યુ શશી થરૂર અને ખડગે વચ્ચે જામશે રસાકસી 19મી ઓકટોબરે યોજાવાની છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
