Gujarat/ખેડૂતો માટે રાજ્ય સરકારે કર્યો નિર્ણય 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનામાં સમાવેશ 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને થશે લાભ નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે ખારીકટ- ફતેવાડી યોજના અંતર્ગત સમાવેશ કરાયો
Election/OBC મત સાચવવા રાજકીય પક્ષોમાં હોડ વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષોમાં હોડ ભાજપના નેતાઓ આજે જશે સમર્પિત આયોગમાં ભાજપના OBC નેતાઓ કરશે આયોગની મુલાકાત મંત્રી જગદીશ પંચાલની આગેવાનીમાં મુલાકાત અન્ય રાજકીય પક્ષો પણ આયોગમાં કરશે મુલાકાત
Junagadh/જૂનાગઢઃ યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ વંથલી પો.સ્ટેશન સામે કર્યો આપઘાતનો પ્રયાસ યુવકે ફિનાઇલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ પોલીસ કર્મીઓએ યુવકને હોસ્પિટલ ખસેડ્યો યુવકે ગઇકાલે કલેક્ટર પાસે કરી હતી ઇચ્છા મૃત્યુની માંગ એક મહિનામાં ત્રણ વખત યુવક પર થયો છે હુમલો પોલીસ દ્વારા કોઇ પગલાં નહીં લેવાતા પગલુ ભર્યાની આશંકા
Gandhinagar/ગાંધીનગરઃ ભારતીય કિસાન સંઘની પ્રેસ કોન્ફ. ભારતીય કિસાન સંઘના આંદોલનનો 8 મો દિવસ વીજળી અને મિટર પ્રથમ બહુ સમસ્યા પડે છે અમે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે રજૂઆત ક્યા બાદ કોઈ નિર્ણય લેવાતો નથી અમારા ધરણાં 25 તારીખથી ધરણા શરૂ કર્યા 27મીએ બહેનો જોડાયા અને PMને પત્ર લખ્યો 28 તારીખ વિવેક બુદ્ધિ માટે યજ્ઞ કર્યો 29 દીનદયાળ ખાતે રામધૂન બોલાવી 29મીએ 150 કિસાનો મંત્રને મળવા ગયા
Dahod/દાહોદઃ ઝાલોદ APMCની ચૂંટણીનો મામલો શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો માજી સાંસદ બાબુ કટારા, પૂર્વ DIG બી.ડી.વાઘેલા વચ્ચે જંગ પેનલને જીતાડવા એડી ચોટીનુ જોર લગાવે છે ઉમેદવારો 15 બેઠકો માટે 30 ઉમેદવારો માટે થઇ રહ્યું છે મતદાન સાજેના 5 વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા 2 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે
Gujarat Visit/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે, અમદાવાદ સાયન્સ સિટી ખાતે છે કાર્યક્રમ