નવસારી/નવસારીમાં રઘુ શર્માની મોટી જાહેરાત ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે રઘુ શર્મા આગામી 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન વિવિધ મુદ્દાને લઇ ગુજરાત બંધનું એલાન ભ્રષ્ટાચાર, પેપર લીક, મોંઘવારી મુદ્દે બંધનું એલાન
delhi election/વિધાનસભા ચૂંટણીઓ માટે ભાજપની તૈયારીઓ દિલ્હીમાં યોજાશે ગુજરાત ભાજપ કોર ગ્રુપની બેઠક ગુજરાતમાં વર્ષના અંતે યોજાશે વિધાનસભા ચૂંટણી બેઠકમાં જે.પી નડ્ડા, બી.એલ સંતોષ રહેશે હાજર
Vadodara/વડોદરા:ફાયર ઓફિસર નશામાં હોવાનો વિવાદ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે થશે કાર્યવાહી મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી નશાની હાલતમાં ફરતા ફાયર ઓફિસર સામે થશે તપાસ સમગ્ર મામલે માંજલપુર પો.સ્ટેશનમાં નોંધાયો ગુનો નશાની હાલતમાં સરકારી ગાડીમાં હતા સવાર
Tharad/થરાદ: કેનાલમાં 5 લોકોના આપઘાતની આશંકા સણધર નજીક 5 લોકોના આપઘાતની આશંકા બાળકોને કેનાલમાં ફેકી દેવાયાની શંકા યુવક અને યુવતીએ પણ આત્મહત્યા કર્યાની શંકા બે બાળકોના મૃતદેહ મળી આવ્યા 3 લોકોની શોધખોળ ચાલુ
Junagadh/જૂનાગઢ:મનપાના કમિશ્નર સામે MLAનો આક્ષેપ અણછાજતો જવાબ આપ્યોનો રોષ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને આપ્યો જવાબ તંત્રને તંત્રનું કામ કરવા દો કહ્યું હોવાનો આક્ષેપ MLA ભીખા જોશીએ આંદોલનકારીઓને આપ્યો છે ટેકો
Kutch/કચ્છ: ભારતીય કિસાન સંઘ દ્વારા ચક્કાજામ ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે પર ચક્કાજામ 15 કિલોમીટર સુધી વાહનોનો ખડકલો ચક્કાજામ કરી દેવાતાં પોલીસ તંત્રમાં દોડધામ ગાંધીનગરમાં ચાલતા ધરણાંનું નિરાકરણ ન આવતા વિરોધ
Surat/સુરત:માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં તબેલાઓ પર બુલડોઝર ફેરવવાને લઇ વિરોધ માલધારી સમાજના સંતો, મહંતો પણ મેદાને માલધારી સમાજના ગુરૂ ગાદી સુરત પહોંચ્યા વડવાળા મંદિરના મહંત કનિરામ બાપુ સુરત પહોંચ્યા ડભોલી રોડ પર માલધારીઓના ધરણાની મુલાકાત લીધી માલધારીઓ દ્વારા મોટા સંમેલનનું આયોજન
Junagadh/જૂનાગઢ: ચક્કાજામ કરનાર લોકોની અટકાયત ખરાબ રસ્તા બાબતે કરાયું હતું ચક્કાજામ એક કલાકથી વધુ સમય રહ્યું હતું ચક્કાજામ ત્રણ કિલોમીટર લાંબી વાહનોની લાગી હતી કતારો આંદોલન કરનારાઓની કરાઇ અટકાયત પોલીસે રસ્તો ખોલી વાહનવ્યહાર પુર્વવત કરાયો
Ahmedabad/અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ લોકોને ઉકળાટથી મળી આંશિક રાહત