ભાવનગર/ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો વાદળ છાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ શરૂ લાંબા સમય બાદ વરસાદ વરસતા ગરમીમાં રાહત ભારે ઉકડાટ અને બફારા બાદ વરસાદ
Surendranagar/સુરેન્દ્રનગરઃ ત્રિપલ અકસ્માતની ઘટના લીંબડી રાજકોટ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત 2 ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત રેલ્વે બ્રીજ નજીક અકસ્માત સર્જાયો કુલ 76 પેસેન્જરનો આબાદ બચાવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Doctor Protest/વેટરનરી ઇન્ટર્ન તબીબોની માંગ સ્વીકારાઇ રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડમાં વધારાનો કર્યો નિર્ણય વેટનરી ઇન્ટન ડોક્ટરોને હવે 8000 સ્ટાઈ પેન્ડ પહેલા 4200 સ્ટાઇપેન્ડ ચૂકવામાં આવતો હતો સરકાર પરિપત્ર કરીને નિર્ણય અંગેની જાહેરાત કરી વેટનરી ડોક્ટરોને 1 વર્ષની હોય છે ઇન્ટર્ન શિપ
Banaskantha/બનાસકાંઠાઃ દિયોદરમાં ભારે વરસાદ અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો શહેરના વિવિધ માર્ગો પર પાણી પાણી
Botad/બોટાદઃ ગઢડા, બરવાળા તાલુકા પંથકમાં વરસાદ લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી સાળંગપુર, લાઠીદડ, હરીપર સહિતના ગામમાં વરસાદ
Gandhinagar/ગાંધીનગરઃ પો.પરિવારના સભ્યોને રહેમરાહે નોકરીનો મામલો પોલીસે કરી પો.પરિવારના સભ્યોની અટકાયત વર્ગ 3-4 માં નોકરી આપવાની પોલીસ પરિવારોની માંગણી સત્યાગ્રહ છાવણી ખાતે કર્યું હતું આંદોલન
સાબરકાંઠા/સાબરકાંઠાઃ ઇડરના સપ્તેશ્વર નજીક ડુબ્યા 3 યુવકો સાબરમતી નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાં બે યુવકોને બચાવી લઈ બહાર નિકાળ્યા એક યુવકની શોધ ખોળ હાથ ધરાઈ ફાયર વિભાગની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી
Amreli/અમરેલીઃ રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદ ડુંગર, કુંભારીયા, માંડણ આસપાસના ગામમાં વરસાદ ફાસરિયા,પીછડી,લોર સહિત ગામડામાં વરસાદ દરિયાઇ કોસ્ટલ બેલ્ટમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Surat/સુરતમાં યુવકને આગ સાથે સ્ટંટ કરવો પડ્યો ભારે સ્ટંટ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જ્વલનશીલ પદાર્થ મોઢામાં લઇને સ્ટંટ કરતા લાગી આગ સ્ટંટ કરતા સમયે યુવકના શરીર પર લાગી આગ યુવકને સળગતી હાલતમાં જોતા અફરાતફરી સ્ટંટ કરનાર યુવકને દાઝવાના કારણે ઇજા પહોંચી
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આવશે ગુજરાત 4થી 6 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં યોજાશે કાર્યક્રમ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું કરશે ઉદ્ધાટન