Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/અમદાવાદ: ઈ સીગારેટ કૌંભાડ મામલો વધુ એક આરોપીની ધરપકડ કરાઇ ગઇકાલે PCBએ લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો PCB એ લાખોના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ કરી સન્ની ઉદ્ધવદાસ કકવાણીની કરવામાં આવી ધરપકડ કારંજના આશિકી પાન પાર્લરના માલિકની ધરપકડ મોહંમદ સાદ નસિરહુસૈનની કરાઇ ધરપકડ હજી પણ 7 આરોપીઓ ફરાર

Surat/સુરત: ધોળાદિવસે સનસનાટી ભરી લૂંટ મહિધરપુરા હીરા બજારમાં હીરાની લૂંટનો બનાવ ધોળે દિવસે વેપારીના હીરા લૂંટી લૂંટારુ ફરાર લૂંટની સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ એક લૂંટારુંને સ્થાનિક વેપારીએ પકડી લીધો

Ahmedabad/રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીને લઇને આવશે ગુજરાત 52 હજાર બૂથના પ્રતિનિધિઓ સાથે કરશે વાર્તાલાપ અમદાવાદમાં આવીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા પણ કરશે

Pakistan Hindu Girl

Pakistan/પાકિસ્તાનમાં 8 વર્ષની હિંદુ બાળકી પર બળાત્કાર, બંને આંખોમાં છરો મારવામાં આવ્યો

Sonali Phogat Case

Sonali Phogat/સોનાલી ફોગાટ હત્યા કેસમાં મોટો ખુલાસો, શરીર પર મળ્યા 46 ઈજાના નિશાન

Junagadh/જૂનાગઢઃ બીલખાના થુબાળા ગામે મારામારી અંગત અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી એક જૂથના ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત બન્ને જૂથમાં બે લોકોની હાલત ગંભીર મારામારીની ઘટનામાં કુલ 4 લોકો ઘવાયા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

Corona Cases/રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના કેસ 200ની અંદર 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 196 કેસ આજે કોરોનાના 275 દર્દી ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1673 રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીના મોત અમદાવાદ શહેરમાં કોરોનાના 57 કેસ વડોદરા શહેરમાં કોરોનાના 27 કેસ રાજકોટ શહેરમાં કોરોનાના 05 કેસ સુરત શહેરમાં કોરોનાના 28 કેસ ગાંધીનગર શહેરમાં કોરોનાના 4 કેસ

Surendranagar/સુરેન્દ્રનગરઃ ત્રિપલ અકસ્માતની ઘટના લીંબડી રાજકોટ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત 2 ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત રેલ્વે બ્રીજ નજીક અકસ્માત સર્જાયો કુલ 76 પેસેન્જરનો આબાદ બચાવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Gujarat/વેટરનરી ઇન્ટર્ન તબીબોની માંગ સ્વીકારાઇ રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડમાં વધારાનો કર્યો નિર્ણય વેટનરી ઇન્ટન ડોક્ટરોને હવે 8000 સ્ટાઈ પેન્ડ પહેલા 4200 સ્ટાઇપેન્ડ ચૂકવામાં આવતો હતો સરકાર પરિપત્ર કરીને નિર્ણય અંગેની જાહેરાત કરી વેટનરી ડોક્ટરોને 1 વર્ષની હોય છે ઇન્ટર્ન શિપ

Banaskantha/બનાસકાંઠાઃ દિયોદરમાં ભારે વરસાદ અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો શહેરના વિવિધ માર્ગો પર પાણી પાણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy