Surendranagar/
સુરેન્દ્રનગરઃ ત્રિપલ અકસ્માતની ઘટના લીંબડી રાજકોટ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત 2 ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત રેલ્વે બ્રીજ નજીક અકસ્માત સર્જાયો કુલ 76 પેસેન્જરનો આબાદ બચાવ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
