Surat/
સુરત:માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં તબેલાઓ પર બુલડોઝર ફેરવવાને લઇ વિરોધ માલધારી સમાજના સંતો, મહંતો પણ મેદાને માલધારી સમાજના ગુરૂ ગાદી સુરત પહોંચ્યા વડવાળા મંદિરના મહંત કનિરામ બાપુ સુરત પહોંચ્યા ડભોલી રોડ પર માલધારીઓના ધરણાની મુલાકાત લીધી માલધારીઓ દ્વારા મોટા સંમેલનનું આયોજન
