Navsari Rain/
નવસારીઃ સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત્ જિલ્લાના તમામ છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નવસારીમાં 5,જલાલપોરમાં માં 4 ઇંચ વરસાદ ચીખલી, ખેરગામ અને ગણદેવીમાં 4 ઇંચ વરસાદ જિલ્લામાં વરસાદનું જોર હજી યથાવત્
