Gujarat/અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના MLAએ કાંતી ખરાડીએ ઉઠાવ્યો મુદ્દો ચીકીના બદલે મોહનથાળ આપોના લાગ્યા નારા અધ્યક્ષે અટકાતા કહ્યું AAPના સભ્ય બોલે છે અધ્યક્ષે કહ્યું તમે વચ્ચે નહીં બોલી શકો BBCની ચર્ચામાં તમારે નહીં રહેવું એટલે આવું કરો
Gandhinagar/ફરી સી-પ્લેન શરૂ કરવા સરકાર મક્કમ રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા સરકાર મક્કમ બંધ સી- પ્લેન સેવા ફરી શરૂ કરવામાં આવશે આગાઉ શરૂ કરેલા રૂટ પર સી પ્લેન શરૂ થશે નિયમ અનુસાર કાર્યવાહી બાદ સેવા શરૂ કરાશે વિ.સભા ગૃહમાં સી-પ્લેન શરૂ કરવા સહમત
Valsad/પ્રા.શાળાની બેદરકારી આવી સામે અબ્રામાની પ્રા.શાળાની બેદરકારી આવી સામે શાળાના મધ્યાન ભોજનમાંથી નીકળી જીવાતો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાની ફરિયાદો શાળાની આચાર્યએ લેખિતમાં માંગ્યો જવાબ મધ્યાન ભોજન સંચાલક પાસે માંગ્યો જવાબ પીરસેલા દાળ ભાતમાંથી નીકળી ઇયળો આરોગ્ય સાથે ચેડા થતા વાલીઓમાં રોષ