Manish Sisodia/EDએ સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા EDના વકીલે સિસોદિયાના રિમાન્ડની માંગ કરી દારૂ નીતિં કૌભાંડમાં સિસોદીયાની ધરપકડ CBI બાદ EDએ કરી સિસોદીયાની ધરપકડ
Gujarat/અંબાજી પ્રસાદ મુદ્દે BJP શહેર ઉપ પ્રમુખનું રાજીનામુ ચીક્કી શરૂ કરતાં વિરોધ સ્વરૂપે આપ્યું રાજીનામું સુનિલ બ્રહ્મભટ્ટે શહેર ઉપપ્રમુખ તરીકે આપ્યું રાજીનામું કોઈ પણ આગેવાનો કે મંત્રીએ ધ્યાન ન આપ્યાનું કારણ ભાજપ આગેવાનએ ચાચર ચોક ખાતેથી આપ્યું રાજીનામુ
Weather/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી 13 અને 14 માર્ચે કમોસમી વરસાદની આગાહી આગામી 3 દિવસ વરસાદની કોઈ આગાહી નહિ 13, 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે રહેશે વરસાદ આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે
Breaking News/સુરતના સરથાણા વિસ્તારની ઘટના વિદ્યાર્થીને એમ્બ્યુલન્સે અડફેટે લેતા મોત વિદ્યાર્થી BRTS કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો પુરપાટ આવતી એમ્બ્યુલન્સે અડફેટે લીધો ઘટનામા વિદ્યાર્થીનું થયું મોત સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
Breaking News/ગુજરાતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા 24 કલાકમાં 6 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 રાજ્યમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ કોર્પો.માં 12 નવા કેસ નોંધાયા અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા સુરત કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1 કેસ નોંધાયો પોરબંદરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો સુરત ગ્રામ્યમાં 1, મહેસાણામાં 1 કેસ નોંધાયો