Gujarat/વડોદરાની MS યુનિ.માં ભારે હોબાળો વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ઘેરાવ ABVP કાર્યકરોએ કર્યો વાઇસ ચાન્સેલરનો ઘેરાવ વીસીને હેડ ઓફિસમાં જતાં રોક્યા ABVPના કાર્યકરોને મળવાનો સમય નહીં આપતા રોક્યા કાર્યકરોએ યુનિ.માં વીસી ગુમના લગાવ્યા પોસ્ટર યુનિ.માં સિન્ડિકેટની બેઠક શરૂ થાય તે પહેલા ઘેરાવો અગાઉ સિન્ડિકેટ બેઠકનો બાયકોટ કર્યો હતો બાયકોટ કરી VC સામે કર્યો હતો વિરોધ યુનિ.ના વિજિલન્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ વિજિલન્સના જવાનોએ VCને કોર્ડન કરી ઓફિસ લાવ્યા ઘર્ષણમાં એક વિદ્યાર્થી થયો ઇજાગ્રસ્ત
karnataka election 2023/કોંગ્રેસના શાસનમાં ઓછી વીજળીના કારણે વસ્તી વધી, કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રીનું વિવાસ્પદ નિવેદન
Breaking News/રાજ્યના બ્રિજ અંગે સરકારે બનાવી નીતિ તમામ બ્રિજ અંગે રાજ્ય સરકારે બનાવી નીતિ તમામ બ્રિજનું વર્ષે 2 વખત થશે ઈન્સપેક્શન મે-ઓક્ટોબર મહિનામાં પુલોની થશે સમીક્ષા તમામ પુલોનુ નિયમ મુજબ નિરીક્ષણ કરાશે નિરીક્ષણની જવાબદારી ડે.એન્જિનિયરની રહેશે
Porbandar/ડુંગળી ખરીદી માટે કોઇ વ્યવસ્થા નહીં આજે પોરબંદર APMC ખાતે થવાની હતી ખરીદી એપીએમસીમાં ખરીદી માટે કોઇ વ્યવસ્થા જ નહી ખરીદીની જાહેરાત બાદ યાર્ડ ખાતે કોઈ વ્યવસ્થા નહી
Vadodara/30 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો ડ્રગ્સ સપ્લાયર, વડોદરાના શખ્સની ધરપકડ 292 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડ્યો સલીમ શેખ મહારાષ્ટ્રનો છે ડ્રગ્સ સપ્લાયર ઇમરાનખાન પઠાણ, સલીમ શેખની ધરપકડ નિગ્રો જાતિનો એક આરોપી ફરાર થયો