Breaking News/ રાજ્યના બ્રિજ અંગે સરકારે બનાવી નીતિ તમામ બ્રિજ અંગે રાજ્ય સરકારે બનાવી નીતિ તમામ બ્રિજનું વર્ષે 2 વખત થશે ઈન્સપેક્શન મે-ઓક્ટોબર મહિનામાં પુલોની થશે સમીક્ષા તમામ પુલોનુ નિયમ મુજબ નિરીક્ષણ કરાશે નિરીક્ષણની જવાબદારી ડે.એન્જિનિયરની રહેશે

Breaking News