Gandhinagar/પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કેબિનેટ બેઠક બાદ ઋષિકેશ પટેલનું નિવેદન બેઠકમાં ડુંગળી અને બટાકાના વાવેતરની સમીક્ષા કરાઇ બન્નેના વાવેતર કરનાર ખેડૂતો માટે વિચારણા કરાશે ઘઉંની સાથે બાજરી, રાગીની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે આજ થી 31 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી શરૂ ભૂતકાળની જેમ ઓનલાઈન પ્રક્રિયા બાદ ટેકના ભાવે ખરીદી થશે MSP જે જાહેર થયેલી છે એમાં ખરીદવાનું સરકારે નક્કી કર્યું તા.14 માર્ચથી ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થશે
Agriculture/કેબિનેટમાં ડુંગળી અને બટાકાના વાવેતરની કરાઈ સમીક્ષા બન્નેના વાવેતર કરનાર ખેડૂતો માટે વિચારણા કરાશે રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે કરશે ખરીદી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની કરશે ખરીદી 1થી 31 માર્ચ સુધી કરાવી પડશે ઓનલાઈન નોંધણી ઘઉંની ₹2125ના પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી બાજરીની ₹2350 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી જુવાર ₹2970 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી રાગી ₹ 3578 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી મકાઈની ₹1962 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી