Ahmedabad/વટવામાં બન્યો દુષ્કર્મનો બનાવ લગ્નની લાલચ આપીને કર્યો બળાત્કાર પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી હતી પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સની કરી ધરપકડ બોટાદના રાણપુરમાં રહેતા આરોપીની ધરપકડ અગાઉ ડુપ્લીકેટ પોલીસ તરીકે સોલા પોલીસે ધરપકડ કરી હતી
Agriculture/ખેડૂતો માટે રાહતના સમાચાર ડુંગળીનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો ડુંગળી-બટાકા પકવતા ખડૂતોને અપાશે સહાય કેબિનેટ બેઠકમાં સહાય માટે અપાઈ મંજૂરી રાજ્ય સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી: સૂત્ર ખેડૂતો માટે સરકાર જાહેર કરશે સહાય
Surat/રૂ. 11 લાખ ભરેલ બેગની ચીલ ઝડપ ઇનોવા કારમાંથી શખ્સોએ કરી ઉઠાંતરી બાઇક પર આવેલ શખ્સોએ ઘટનાને આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ શહેરના પુણા ગામ વિસ્તારની ઘટના
Vadodara/શિક્ષણ સમિતીની બેદરકારી VMC શિક્ષણ સમિતીની ઘોર બેદરકારી સ્કુલના વિદ્યાર્થીઓને ટેમ્પામાં લઇ જવાયા પ્રવાસે વિદ્યાર્થીઓને ટેમ્પામાં પ્રવાસે લઇ જવાયા ઘેટાં બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા મહાત્મા ગાંધી શાળાના વિદ્યાર્થીઓ હતા
Surendranagar/1400 કિલો ચાંદીની લૂંટનો કેસ સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટનો કેસ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આરોપીને ઝડપ્યા MPના 3 આરોપીને ઝડપ્યા આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરાયો 50 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો અન્ય 12 આરોપીની શોધખોળ શરૂ 3.93 કરોડની ચાંદીની લૂંટ ચલાવી હતી
Ahmedabad/CTM બ્રિજ પરથી મોતની છલાંગ 23 વર્ષીય યુવતીએ બ્રિજ પરથી ઝંપલાવ્યું ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ખસેડાઈ સારવાર દરમ્યાન મહિલાનું થયું મોત ડબલ ડેકર બીજ પરથી પડતું મૂકવાની ત્રીજી ઘટના