Rajkot/72 દિવસ બાદ રાણો આવ્યો બહાર દેવાયત ખવડની થઈ જેલ મુક્તિ દેવાયત ખવડનો ચાહક વર્ગ જેલ બહાર મળવા પહોંચ્યો અમૃત ઘાયલના શેર સાથે પોતાની વાતની કરી શરૂઆત સમગ્ર મામલે આગામી સમયમાં ખુલાસો કરવા કહ્યું જેલ મુક્ત થયા બાદ માતાજીના મંદિરે ઝુકાવ્યું શીષ
Anand/રાજ્યની વધુ એક નપાએ ફૂંક્યું દેવાળું આણંદની ખંભાત નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું વીજ બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાયું મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ જોડાણ કાપ્યું પાલિકાનું રૂ. 5.11 કરોડ વીજ બિલ બાકી MGVCL દ્વારા અનેક નોટિસો ફરકારી હતી સ્ટ્રીટ લાઈટનું જોડાણ કપાતા અંધારપટ છવાયો પાલિકાના પાપે શહેરમાં અંધારપટ છવાયો
LUCKNOW/ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસમાં 7 આતંકવાદીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ; NIA કોર્ટનો નિર્ણય
Breaking News/જુનિયર કલાર્કની પરીક્ષાની તારીખ જાહેર 9 એપ્રિલના રોજ લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના કારણે અગાઉ પરીક્ષા હતી મોકૂફ 9 એપ્રિલ સવારે 11 થી 12 દરમ્યાન યોજાશે પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તારીખ કરી જાહેર