ભાવનગર/સર.ટી હોસ્પિ. તંત્રની બેદરકારી હોસ્પિ.ના ટ્રોમા સેન્ટર માં રખડતા સ્વાંન જોવા મળ્યું ઇમરજન્સી વોર્ડમાં દર્દીના બેડ નીચે ફરે છે શ્વાન બેડ નીચે શ્વાનના આંટાફેરા મારતો વિડીયો વાયરલ સિક્યુરિટી હોવા છતા શ્વાન ફરે છે વોર્ડમાં
Breaking News/કેજરીવાલ સરકારના બે નેતાઓએ આપ્યા રાજીનામા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને આપ્યુ રાજીનામું ગઇકાલે મનીષ સિસોદિયાની CBIએ કરી ધરપકડ નાયબ મુખ્યમંત્રી પદેથી મનીષ સિસોદિયાનું રાજીનામું સત્યેન્દ્ર જૈને મંત્રી પદેથી આપ્યું રાજીનામું અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાં સ્વીકાર્યા CBIના રિમાન્ડ પર છે મનીષ સિસોદિયા
Ahmedabad/AMC ફરી શરૂ કરશે ટ્રિગર ઇવેન્ટ 2 થી 4 માર્ચ સુધી શરૂ થશે ટ્રિગર ઇવેન્ટ સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવા માટે કાર્યક્રમો શહેરના 7 ઝોનમાં કામગીરી કરવામાં આવશે 3 દિવસ સુધી આ ટ્રિગર ઇવેન્ટ કોર્પો. કરી હતી
Surat/શ્વાન કરડતા બાળકીનું મોત સાડા 5 વર્ષની બાળકીનું હોસ્પિ.ના બિછાને મોત ખુશી જેનીશ ફોટોગ્રાફરનું નીપજ્યું મોત છ મહિના અગાઉ શ્વાને ભર્યા હતા બચકા ખુશી છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતી હડકવાના કારણે છ મહિના બાદ મસુમ બાળકીનું મોત પરિવારે સુરત મનપાની બેદરકારીના કર્યા આક્ષેપ