Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Black & Red Soil Pitch

IND vs AUS 3rd Test/ઈન્દોર ટેસ્ટ પહેલા પિચની માટીના રંગને લઈને વિવાદ

Gujarat/વિપુલ પટેલે આપ્યું KDOO બેંકના ચેરમેન પદેથી રાજીનામું અમુલ ડેરીના ચેરમેન છે વિપુલ પટેલ ખેડા જિ.મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું ચેરમેન પદેથી વિપુલ પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું અમુલના ચેરમેન બન્યા બાદ BJP જિ.પ્રમુખનો હોદ્દો છોડ્યો અમૂલ ડેરીમાં પુરતો સમય આપી શકે તે માટે આપ્યું રાજીનામું માર્ચ 2022 માં બન્યા હતા વિપુલ પટેલ kdcc બેંકના ચેરમેન

Breaking News/વિપુલ પટેલે આપ્યું KDOO બેંકના ચેરમેન પદેથી રાજીનામું અમુલ ડેરીના ચેરમેન છે વિપુલ પટેલ ખેડા જિ.મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું ચેરમેન પદેથી વિપુલ પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું અમુલના ચેરમેન બન્યા બાદ BJP જિ.પ્રમુખનો હોદ્દો છોડ્યો અમૂલ ડેરીમાં પુરતો સમય આપી શકે તે માટે આપ્યું રાજીનામું માર્ચ 2022 માં બન્યા હતા વિપુલ પટેલ kdcc બેંકના ચેરમેન

Education/વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકશે હોલ ટિકિટ ધો.12 વિ.પ્રવાહના વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે બોર્ડની વેબસાઇટથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ gseb.org પરથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ 14 માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા

Rajkot/કમળાપુર ગામેથી મળ્યા બે મૃતદેહ જસદણના કમળાપુર ગામેથી મળ્યા બે મૃતદેહ મહિલા અને પુરુષે ઝેરી દવા પી આપઘાત કર્યો 27 વર્ષીય મહિલા, 45 વર્ષીય પુરુષે આપઘાત કર્યો બન્ને લોકોના આપઘાત કરવાનું કારણ અકબંધ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Nityananda Kailasa

Swami Nityananda/નિત્યાનંદના ‘દેશ’ કૈલાસાએ UNની બેઠકમાં આપી હાજરી, ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર

Khalistani Organization

amritpal singh/અમૃતપાલ સિંહના બહાને પંજાબમાં રચાઈ રહ્યું છે ષડયંત્ર?

Gujarati Language Mandatory

Gujarat/હવે તમામ શાળાઓએ ભણાવવી પડશે ગુજરાતી ભાષા, વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું બિલ

Gujarat/રાજ્યમાં ઉનાળાની સતાવાર શરૂઆત રાજ્યના હવામાન વિભાગે કરી જાહેરાત ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન રહી શકે રાજ્યમાંથી વિધિવત રીતે શિયાળાની વિદાય આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધુ આગામી બે દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે ઇન્ફો ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું વધશે જોર આગામી બે દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે વધારો

Gandhinagar/દહેગામ APMCનું પરિણામ જાહેર સુમેરૂ અમીન બન્યા APMCના ચેરમેન HCના આદેશ બાદ જાહેર થયુ પરિણામ સતત 23 વર્ષથી છે ભાજપનો દબદબો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy