onion price/ડુંગળી પકવતા ખેડૂતો માટે આશાસ્પદ સમાચાર ખેડૂતોને થઇ રહેલા નુક્શાન મામલે સરકાર લેશે નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહ્યું છે નુકશાન રાજ્ય સરકાર લેશે હકારાત્મક નિર્ણય ધારાસભ્યો અ APMCના આગેવાનોએ CMને કરી રજૂઆત કૃષિ મંત્રીએ ખેડૂતોને સહાય કરવા આપી ખાતરી ગત વર્ષે સરકારે 100 કરોડની કરી હતી સહાયની જાહેરાત ડુંગળીના ભાવ નીચા જતા રા.સરકારે કરી હતી જાહેરાત ખેડૂતોના હિતમાં સરકાર ઝડપી લેશે નિર્ણય