Ahmedabad/કોર્પો.ના ઇતિહાસમાં એક દિવસમાં બનાવ્યો મોટો રોડ વિરાટનગરથી SP રિંગ રોડ સુધીનો બનાવ્યો નવો રસ્તો 2 કિમી.નો નવો રસ્તો 4 પેવર મશીન ચલાવી બનાવાયો 4000 મેટ્રિક ટન ડામરનો કરવામાં આવ્યો ઉપયોગ દર વર્ષ 1 લાખ મેટ્રિક ટનનો ડામર ઉપયોગ થતો હતો આ વર્ષ 7.5 લાખ મેટ્રિક ટન ડામર વાપરવામાં આવ્યો
Breaking News/અમદાવાદઃ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેનનું નિવેદન ખોખરા બ્રિજ મામલે ચેરમેન આપ્યું નિવેદન રૂરકીમાં દેશના ઘણા બ્રિજના રિપોર્ટ માટે આવતું હોય છે થોડા દિવસમાં રિપોર્ટ આવશે પછી નિર્ણય લઈશું અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે પુરેપુરી પેનલ્ટી લેવામાં આવી હતી કામમા મોડું કરતા 2.30 કરોડની પેનલ્ટી કરાઇ હતી
kankaria zoo/અમદાવાદઃ કાંકરિયામાં અંબર સિંહનું થયું મોત 2008માં જૂનાગઢથી લાવવામાં આવ્યો હતો સિંહ 18 વર્ષની ઉંમર થતા બીમાર હતો અંબર સિંહ વૃદ્ધાવસ્થાના લીધે બીમાર સિંહનું થયું મોત
Breaking News/અમરેલી જિલ્લામાં ફરી ધરા ધ્રુજી. બપોર બાદ ફરી 1.7 ની તીવ્રતાનો આંચકો ખાંભાના વાકીયા, સાકરપરા સહિતના ગામોમાં ભુકંપ આજે સતત બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો
India/મનિષ સિસોદિયા CBIના રિમાન્ડ પર પાંચ દિવસના CBI રિમાન્ડ પર મનિષ સિસોદિયા 4 માર્ચ સુધીના રિમાન્ડ પર મનિષ સિસોદિયા એક્સાઇઝ ડ્યુટી કેસમાં કરવામાં આવી છે ધરપકડ
Breaking News/મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આપ્યા અભિનંદન સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝને આપ્યા અભિનંદન હાટકેશ્વર બ્રિજ પર હલકી કક્ષાનું મટિરિયલ વપરાયું ગૃહમાં સમગ્ર મામલે મેં રજુઆત કરી છેઃ મોઢવાડિયા
India/લોરેન્સ બીસનોય, સંપત નહેરા ગેંગના શખ્સો ઝડપાયા સુરત ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓને ઝડપી પાડ્યા સાગરીતો રાજસ્થાન છોડી સુરત આવી છુપાયા હતા મુખ્ય આરોપી દેવેન્દ્ર શેખાવત સહિત 7 શખ્સો ઝડપાયા 14 જુલાઇ 2022ના રોજ પીલાની ગેંગ દ્વારા કર્યો હતો હુમલો દેવેન્દ્રસિંહ શેખાવત પર કર્યો હતો હુમલો દેવેન્દ્ર શેખાવત પાસેથી પિસ્તોલ મળતા દાખલ થયો હતો ગુનો ગેંગના સભ્યો જામીન પર મુક્ત થયા બાદ થયું ગેંગ વોર ડિસે.માં રાજુ ઠેડડેની ગેંગ દ્વારા કરવામાં આવી હતી હત્યા સુરતના પીપલોદમાં પરિચિતના ત્યાં રોકાયા હતા શખ્સો
Khokhra/અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સૌથી મોટા સમાચાર ભૂતકાળમાં થઈ હતી રૂ. 2.36 કરોડની પેનલ્ટી રાજકીય વર્ગ લઈને 23.69 લાખમાં ભરી સેટિંગ કર્યું ખોખરા બ્રિજને લઈ વિપક્ષે વિજિલન્સ તપાસની માગ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે શહેર વધુ બે બ્રિજના કોન્ટ્રકટર પલ્લવ પાસે બની રહ્યો છે એક બ્રિજ શહેરના S.G હાઇવે પર બનાવ્યો છે અન્ય બ્રિજ 2011-12માં પણ આટલો મોટો ફાયદો મેળવ્યો હતો કંપનીએ બનાવેલ બ્રિજની ગુણવત્તા ચેક થાયઃ વિપક્ષ મોરબી જેવી દુર્ઘટના ના બને તે માટે તકેદારી જરૂરીઃ વિપક્ષ