Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Umesh Pal Murder Case

Prayagraj/સખત પોલીસ કાર્યવાહી, એન્કાઉન્ટરમાં માર્યો ગયો અતીકના નજીકનો માણસ શૂટર અરબાઝ

Zelensky Sensational Claim

Russian President/પુતિનને પોતાના જ મારી નાખશે! યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો સનસનાટીભર્યો દાવો

Rajkot/એઇમ્સમાં બનાવટી લેટર સાથે નોકરીનું કૌંભાડ યુવતી લેટર સાથે જોઇનીંગ માટે પહોંચતા પર્દાફાશ અક્ષય જાદવ નામના શખ્સે જોઇનીંગ લેટર આપ્યો હતો જોઇનીંગ લેટરમાં એઇમ્સનો લોગો પણ ઉપયોગમાં લેવાયો યુવતી એઇમ્સ હોસ્પિ.માં જોઇનીંગ માટે પહોંચતા ભાંડો ફુટ્યો

Ahmedabad/સાબરમતી જેલમાં અતિક અહેમદની પોલીસ કરશે પૂછપરછ સાબરમતી જેલમાં સજા કાપી રહ્યોં છે અતિક અહેમદ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાના કેસમાં થશે તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ કરશે પૂછપરછ સપાના સાંસદ રહી ચૂક્યો છે અતિક અહેમદ 2019માં બરેલી જેલથી સાબરમતી શીફ્ટ કરાયો હતો

Weather/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી હાલ ગરમીમાં મળશે આંશિક રાહત આગામી 3 દિવસ મળશે આંશિક રાહત 3 દિવસમાં 3 ડિગ્રી જેટલું ઘટશે તાપમાન 3 દિવસ બાદ ફરી તાપમાનમાં થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બદલાવ હાલ શિયાળો મોટા ભાગે પૂર્ણ. હવામાન વિભાગ માર્ચમાં ગરમીની થશે ખરી શરૂઆત. હવામાન વિભાગ હાલમાં ભુજમાં સૌથી વધુ 37 ડિગ્રી અમદાવાદમાં 34 ડિગ્રી તાપમાન

Jamnagar/હવે હોસ્પિટલો પણ શ્વાનથી સલામત નથી હોસ્પિટલમાં પણ જોવા મળ્યા રખડતાં શ્વાન રખડતા શ્વાન હોસ્પિટલોમાં પણ પહોચ્યા જી જી હોસ્પિટલમાં પણ શ્વાનના આંટાફેરા

Breaking News/મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન ’40 કરોડ’ હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ગૃહમાં કરી રજૂઆત હાટકેશ્વર બ્રિજની ગુણવતા હલકી કક્ષાની CM ભુપેન્દ્ર પટેલે લીધી ઘટનાની નોધ જવાબદાર અધિકારીઓને ગાંધીનગરનું તેડું AMCથી CMO સુધી મંતવ્ય ન્યૂઝનો પડઘો

Surat/માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો લિફ્ટના ડક્ટમાં બાળકનો પગ ફસાતાં રેસ્ક્યૂ કરાયું કતારગામમાં વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી ગ્રાઉન્ડ ફ્લોર પર બહાર નીકળતી વખતે બની હતી દુર્ઘટના 6 વર્ષના બાળકનો પગ લિફ્ટના ડક્ટમાં ફસાઈ ગયો હતો ભારે મથામણ કરવા છતા પગ ન નીકળ્યો ન હતો ફાયર વિભાગની મદદ લેતા મહામહેનતે પગ બહાર કઢાયો લિફ્ટ અને ડકકની વચ્ચે જગ્યા કરી બાળકને બહાર કઢાયો

Tharad/બનાસકાંઠા:થરાદથી પ્રવાસ જતી બસ પલ્ટી દ્વારકા પ્રવાસ જતી વિદ્યાર્થીઓ ભરેલ બસ પલટી દાંતીયા પ્રાથમિક શાળાના 15 વિદ્યાર્થીઓને ઇજાઓ થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Rajkot/રાજકોટ: બાળકી સાથે દુષ્કર્મના આક્ષેપનો કેસ થાનગઢમાં મૃત બાળકી સાથે દુષ્કર્મનો છે આક્ષેપ ફોરેન્સિક પીએમનો પ્રાથમિક રીપોર્ટ આવ્યો પ્રાથમિક રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું બાળકીને કોઇ ઇજાના નિશાન નથી. મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે થશે કાર્યવાહી મૃતદેહ કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસ તપાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy