Breaking News/મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન ’40 કરોડ’ હાટકેશ્વર બ્રિજના પડઘા ગાંધીનગર સુધી મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર હાટકેશ્વર બ્રિજની ગુણવતા હલકી કક્ષાની CM ભુપેન્દ્ર પટેલે લીધી ઘટનાની નોધ જવાબદાર અધિકારીઓને ગાંધીનગરનું તેડું AMCથી CMO સુધી મંતવ્ય ન્યૂઝનો પડઘો
Surendranagar/સુરેન્દ્રનગર: મૃત બાળકી પર દુષ્કર્મ મામલો મૃત્યુ બાદ તાંત્રિકવિધિ કરી હોવાની આશંકાઓ થાનગઢમાં મૃત બાળકી સાથે દુષ્કર્મ ગુજારાયુ પોલીસ ટીમ સ્મશાન ખાતે પહોંચી તપાસ હાથ ધરી
ભાવનગર/ભાવનગર: SOGનો નશાના કારોબારીઓ પર સપાટો 6 લાખના નાર્કોટીક્સ પદાર્થ સાથે એક ઈસમ ઝડપાયો ઉકાભાઇ મકવાણા નામનો ઈસમ SOGના સકંજામાં કપાસ,મકાઈ અને મરચીની આડમાં ગાંજાનું વાવેતર જેસરના બેડા ગામની સીમમાં કર્યું હતું ગાંજાનું વાવેતર લીલા અને સૂકા ગાંજાનો મસમોટો જથ્થો ઝડપાયો
vadgam/વડગામ: છાપી લૂંટ વિથ બળાત્કારની ઘટનાનો મામલો છરીની અણીએ યુવતી સાથે થયું હતું દુષ્કર્મ અને લૂંટ પાટણના ખોડાણા ગામનો આરોપી ઝડપાયો બહાદુરસિંહ ઉર્ફે બાદલને LCBની ટીમે ઝડપી પાડ્યો લૂંટેલા દાગીના સાથે LCBએ આરોપીને દબોચ્યો પાલનપુર એરોમાં સર્કલ પાસે ચલાવી હતી લૂંટ આરોપી પાસેથી 2.84 લાખનો મુદામાલ જપ્ત કરાયો
સાબરકાંઠા/સાબરકાંઠા:સજાતીય સંબંધમાં યુવકે ઝેર પીઘું તલોદના યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો વિજાપુર અને જામનગરના યુવકો સાથે હતો સંબંધ ફેસબુક પર સંપર્કમાં આવતા સાથે રહેવા લાગ્યા બંને યુવકો તલોદમાં મકાન ભાડે રાખી રહેતા હતા એક યુવકને તેના પરિવારજનો લઇ જતા લાગી આવ્યું ઘરમાં માળીયામાં સંતાઈ ઝેરી દવા ગટગટાવી યુવકને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલ ખસેડાયો સનગર ઘટના અંગે તલોદ પોલીસે તપાસ હાથ ધરી
નવસારી/નવસારીના ખેરગામે બે બાળકો તળાવમાં ડૂબ્યા તળાવમાં ન્હાવા પડેલ બંને બાળકોના મોત તળાવમાં ડૂબતા ૧૨ વર્ષના દક્ષેશ પટેલનું મોત ૧૩ વર્ષનો પ્રગ્નેશ પટેલ પણ તળાવના પાણીમાં ગરકાવ સ્થાનિક તરવૈયાઓએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી