Surat/સુરત: આશ્રમ શાળામાં બિલ્ડરનો આપઘાત કામરેજના ડુંગરા ગામે બિલ્ડરે કર્યો આપઘાત કબીર આશ્રમ શાળાની ઓરડીમાં કર્યો આપઘાત મૃતક બિલ્ડરનું નામ ભરતભાઈ હોવાનું સામે આવ્યું અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કામરેજ પોલીસે આપઘાત મુદ્દે તપાસ આરંભી
Vapi/વાપીના ને. હાઈવે-48 પર ટ્રકમાં લાગી આગ આગના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ આગની ઘટનાને લઇ ફાયર ટીમ ઘટનાસ્થળે ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાઈ ટ્રકમાં આગ લાગવાનું કારણ અકબંધ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
Shamlaji Temple/યાત્રાધામ શામળાજી ખાતે “શામળાજી મહોત્સવ”નો થશે પ્રારંભ બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ થશે મહોત્સવ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારાયું રાજ્ય સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજન જુદા જુદા કલાવૃંદો દ્વારા રજૂ કરાશે સાંસ્કૃતિક કાર્યક્રમો